મયૂરાસન માટે શાહજહાંને મોટી રકમ ધીરનાર અમદાવાદનાં નગરશેઠ કોણ હતા?   : શાંતિલાલ ઝવેરી

પ્રાચીનકાળમાં ગુજરાતનો કયો પ્રદેશ ‘આનર્તક્ષેત્ર’ તરીકે ઓળખતો હતો?   : ઉતર ગુજરાત

ગાંધીજીનું જ્યાં બાળપણ વીત્યું હતું તે ‘કબા ગાંધીનો ડેલો’ ક્યાં શહેરમાં આવેલો છે ?   : રાજકોટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ પ્રમુખ કોણ હતા ?  : શેઠ ચિનુભાઈ ચીમનલાલ

બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર ક્યાં આશ્રમથી સરદાર પટેલે કરેલું?  : સ્વરાજ આશ્રમ

મહાગુજરાત આંદોલન વખતે ‘ગોળીઓ પર કોઈના નામ સરનામા હોતા નથી’ આ વાકય કોણે ઉચ્ચાર્યું હતું ?  : ઠાકોરભાઈ દેસાઇ

ઇ.સ 1877માં અમદાવાદમા સ્વદેશી 'ઉધોગ વર્ધક મંડળીની’ સ્થાપના કોણે કરી હતી?  : અંબાલાલ સાકરલાલ દેસાઇ

સ્પર્ધાત્મક પરીક્ષા માટે વધારે જનરલ નોલેજ વાંચવા અહીં ક્લિક કરો :