ચાંપાનેરને 2004માં  વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

ચાંપાનેર

ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મુ હેરિટેઝ સ્થળ છે.

ચાંપાનેર

યુનેસ્કો દ્વારા રાણકીવાવને 22 જૂન 2014ના રોજ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

રાણકી વાવ

રાણકી વાવ ગુજરાતની 02 અને ભારતની 31માં નંબરની હેરિટેજ સાઇટ છે.

રાણકી વાવ

અમદાવાદ  ગુજરાતની ત્રીજી  અને  ભારતની 36મી હેરિટેજ સાઇટ છે.

અમદાવાદ

અમદાવાદ ભારતનું પ્રથમ શહેર અને ભક્તપૂર (નેપાળ), ગાલે(શ્રીલંકા) પછી વિશ્વનું ત્રીજું હેરિટેઝ શહેર છે.

અમદાવાદ

જુલાઇ 2021ના રોજ કુઝોઉ શહેર (ચીન) માં યોજાયેલ યુનેસ્કોના 44માં સત્રમાં ધોળાવીરાને હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું.

ધોળાવીરા

ધોળાવીરા  યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ગુજરાતનું ચોથું અને ભારતનું 40મું સ્થળ છે.

ધોળાવીરા

ગુજરાતના તમામ હેરિટેજ સ્થળ વિશે વિસ્તૃત માહિતી વાંચવા અહીં ક્લિક કરો :