“”

કચ્છનું મુખ્ય મથક કયું છે ?

A). ભુજ

B). માંડવી 

C). અબડાસા

D).મુંદ્રા 

“”

અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?

A). મોડાસા

B). નડિયાદ 

C). ગોધરા

D).વ્યારા 

“”

મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક જણાવો ?

A). નડિયાદ

B). વ્યારા 

C). લુણાવાડા

D).પાલનપુર 

“”

ખેડા જિલ્લાનું મુખ્ય મથક ?

A). પાલનપૂર

B). ગોધરા 

C). વ્યારા

D).નડિયાદ 

“”

ગીર સોમનાથ જિલ્લા નું મુખ્ય મથક કયું છે?

A). વેરાવળ

B). મોડાસા 

C).ખંભાળિયા

D).દ્વારિકા 

“”

ડાંગ જિલ્લાનું મુખ્ય મથક જણાવો ?

A). વ્યારા

B). દાહોદ 

C).લુણાવાડા

D).આહવા 

“”

તાપી જિલ્લાનું મુખ્ય મથક ?

A). લુણાવાડા

B). આહવા 

C).વ્યારા

D).હિંમતનગર 

“”

દેવભૂમિ દ્વારિકા જિલ્લાનું મુખ્ય મથક જણાવો ?

A). વેરાવળ

B). ખંભાળિયા 

C). મોડાસા

D). ભુજ 

“”

ગુજરાતના તમામ  જિલ્લાની વિસ્તૃત માહિતી વાંચવા અહીં ક્લિક કરો :