સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો :  કચ્છ  (45,652 ચો.કિમી)

સૌથી ઓછું ક્ષેત્રફળ ધારવતો જિલ્લો :  ડાંગ  (1,764 ચો.કિમી)

સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો : બનાસકાંઠા  (14)

સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો :  ડાંગ અને પોરબંદર (03)

સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો :  કચ્છ (406 કિમી)

દરિયાકિનારો ધરાવતા જિલ્લાની સંખ્યા :  15

નદીઓના નામ પરથી કેટલા જિલ્લાઓના નામ છે ? :  પાંચ (બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી અને મહીસાગર)

જો તમે  સ્પર્ધાત્મક પરીક્ષાની  તૈયારી કરો છો  તો એક વાર  જરૂર મુલાકાત લ્યો  4Gujarat.comની