કોઈ કારણોસર  પ્રતિબંધિત થનાર  ભારતની સૌપ્રથમ  ફિલ્મ ?

: ભક્ત વિદુર

દિગ્દર્શક  વિપુલ શાહની  35 MM  સિનેમાસ્કોપમાં  બનેલી પ્રથમ ગુજરાતી  ફિલ્મ કઈ છે ? 

: દરિયા છોરું

સૌપ્રથમવાર  ગુજરાત સરકાર  તરફથી  પ્રોત્સાહન પરિતોષિક  મેળવનાર  ફિલ્મ કઈ છે ? 

: મેંદી રંગ લાગ્યો

કવિ કલાપીની ક્રુતિ  ‘હદય ત્રિપુટી’  પરથી કઈ ફિલ્મનું  નિર્માણ થયું છે ?

: મનોરમા

સરસ્વતીચંદ્ર પરથી  બનેલી  ફિલ્મ કઈ છે ?

: ગુણસુંદરીનો  ઘર સસાર

રજૂ થઈ ન હોય તેવી  પ્રથમ ગુજરાતી  મૂક ફિલ્મ કઈ છે ? 

: શેઠ સગાળશા

ચીમનભાઈ દેસાઇ  નિર્મિત સૌપ્રથમ  ગુજરાતી બોલતી  ફિલ્મ ? 

: નરસિંહ મહેતા

સ્પર્ધાત્મક પરીક્ષા  માટે વધારે જનરલ નોલેજ  વાંચવા અહીં  ક્લિક કરો :