તાજેતરમાં  આસામી ભાષાના  કવિ  નીલમળિ ફૂકન જુનિયરને 2020ના વર્ષનો  56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

તાજેતરમાં  કોંકણી ભાષાના  પ્રસિદ્ધ નવલકથાકાર  દામોદર મોઉજોને  2021ના વર્ષનો  57મો  જ્ઞાનપીઠ પુરસ્કાર  આપવામાં આવ્યો છે.

જ્ઞાનપીઠ પુરસ્કાર  ભારતનો  સર્વોચ્ચ સાહિત્ય  પુરસ્કાર છે.  જે લેખકો/કવિને  સાહિત્યમાં  ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે.

આ પુરસ્કાર  ભારતીય ભાષાના  અને અંગ્રેજી ભાષામાં  લખનારા ભારતીય  લેખકોને આપવામાં  આવે છે.

જ્ઞાનપીઠ પુરસ્કાર  મેળવનાર  પ્રથમ ગુજરાતી  સાહિત્યકાર  ઉમાશંકર જોષી છે.  જેને તેની નિશીથ ક્રુતિ  માટે આપવામાં  આવ્યો હતો.

શું તમે  સ્પર્ધાત્મક પરીક્ષાની  તૈયારી કરો છો તો  એક વાર અવશ્ય  મુલાકાત લ્યો  4Gujarat.com ની