જામનગર જિલ્લો

અનેક સંસ્કૃત પાઠશાળા  અને મંદિરોને કારણે  જામનગર  ‘છોટે કાશી’  તરીકે ઓળખાય છે.

જામનગર જિલ્લો

સૌથી ઓછી  પુરુષ સાક્ષરતા ધરવતો  જિલ્લો  જામનગર છે.

જામનગર જિલ્લો

મુઘલ શાસન સમયે  જામનગરનું નામ  ઇસ્લામાબાદ હતું.

જામનગર જિલ્લો

જામનગરની  કંકુ બાંધણી જાણીતી છે,  જેને વર્ષ 2014-15માં  GI ટેગ આપવામાં  આવ્યો હતો.

જામનગર જિલ્લો

જામનગર જિલ્લાના  પ્રદેશને હાલાર તરીકે  ઓળખવામાં  આવે છે.

જામનગર જિલ્લો

જામનગર જિલ્લાના  જામજોધપૂર તાલુકામાં  વર્તુ નદીના કિનારે  ગોપનું સૂર્યમંદિર  આવેલું છે.  જે ગુજરાતનું પ્રાચીનતમ  મંદિર છે.

જામનગર જિલ્લો

જામ સતાજી અને  મિરઝા અઝીઝ કોકા વચ્ચે  જામનગર જિલ્લાના  ધ્રોલ તાલુકાના  ભૂચર મોરી ગામ ખાતે  ભીષણ યુદ્ધ થયું હતું.  તે યુદ્ધને  સૌરાષ્ટ્રનું પાણીપત  પણ કહેવાય છે.

જામનગર જિલ્લાની  વિસ્તૃત  માહિતી વાંચવા  અહીં ક્લિક કરો :  

Man Reading