Tooltip

સભ્યનો કાર્યકાળ

વિધાનસભા

વિધાનપરિષદ  

5 વર્ષ 

6 વર્ષ 

Tooltip

લઘુતમ ઉમર

વિધાનસભા

વિધાનપરિષદ  

25 વર્ષ

30 વર્ષ

Tooltip

મહત્તમ સંખ્યા

વિધાનસભા

વિધાનપરિષદ  

500થી વધુ નહિ

વિધાનસભાના 1/3થી વધુ નહીં

Tooltip

ઓછામાં ઓછી સંખ્યા

વિધાનસભા

વિધાનપરિષદ  

60

40

Tooltip

નિમણૂક થતાં સભ્યો

વિધાનસભા

વિધાનપરિષદ  

1 એંગ્લો ઇન્ડિયન

ગૃહના 1/6 સભ્યો

Tooltip

ચૂંટણી સિદ્ધાંત

વિધાનસભા

વિધાનપરિષદ  

પ્રાદેશિક પ્રતિનિધિત્વ

સપ્રમાણ પ્રતિનિધિત્વ

Tooltip

અનામત

વિધાનસભા

વિધાનપરિષદ  

SC/ST માટે

અનામત નથી

વિધાન સભા અને વિધાન પરિષદ વિશે વિસ્તૃતમાં વાંચવા Read more ના બટન પર ક્લિક કરો.

Woman Reading
Tooltip

વિસર્જન

વિધાનસભા

વિધાનપરિષદ  

કરી શકાય છે.

કાયમી ગૃહ છે.

Tooltip

ગુજરાતમાં સંખ્યા

વિધાનસભા

વિધાનપરિષદ  

182 સભ્યો 

ગૃહ અસ્તિત્વમાં નથી