પુરુનામ : નર્મદશંકર લાભશંકર દવે
જન્મ : 1833માં (સુરત)
નર્મદને ગદ્યના પિતા કહેવાય છે.
ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ 'મંડળી મળવાથી થતા લાભ’ નામનો નિબંધ નર્મદે લખ્યો છે.
નર્મદને તેમના મિત્રો લાલજી નામથી બોલાવતા હતા.
વર્ષ 1939થી ‘નર્મદ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવે છે.
વર્ષ 1923થી ‘નર્મદ સાહિત્ય સભા’ નામની સંસ્થા સુરત કાર્યરત છે.
નર્મદ
વિશે વિસ્તૃત માહિતી વાંચવા
click here
ના બટન પર ક્લિક કરો
click here