રાણકી વાવ

11 મી સદીમાં સોલંકી વંશના  રાજા ભીમદેવ પ્રથમના  પત્ની રાણી ઉદયમતી  પાટણમાં સાતમાળની  વાવ બાંધવી હતી.

રાણકી વાવ

સાત માળની રાણકી  વાવ નંદા પ્રકારની  વાવ છે.

રાણકી વાવ

રાણકી વાવ  64 મીટર લાંબી,  20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે.

રાણકી વાવ

રાણકીવાવ  સરસ્વતી નદીના  કિનારે  આવેલી છે.

રાણકી વાવ

રાણકી વાવને વર્ષ 2014માં UNESCO દ્વારા World Heritege Siteમાં સ્થાન અપાયું છે.

રાણકી વાવ

રણકીવાવ નો ઉલ્લેખ મેરુતુંગ ઋષિના  પ્રબોધ ચિતામણી  માં કરેલો છે.

રાણકી વાવ

Rs.100ની ચલણી નોટની પાછળ  રાણકી વાવની  તસ્વીર છે.

ગુજરાતની  તમામ વાવની  વિસ્તૃત માહિતી  વાંચવા અહીં ક્લિક  કરો :

GPSC GK