Talati cum Mantri exam Gujarat : અહીં તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ઉપયોગી મટરીયલ આપવામાં આવ્યું છે. જેમાં તલાટીનાની પરીક્ષાનો સેલબસ, જૂના પેપર, મોક ટેસ્ટ અને અન્ય જાણકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Talati cum Mantri exam Gujarat
👉 Talati Exam Syllabas |
👉 Talati Exam Old Paper |
👉 Talati Mock Test |
👉 All Subject Pdf |
👉 Subject wise Test |
ગુજરાતમાં આગામી સમયમાં આવનારી તલાટી કમ મંત્રીની પરીક્ષાની ઓનલાઈન તૈયારી અહીં તમને કરાવવામાં આવશે. આ તલાટી કમ મંત્રીનો કોર્સ 100% ફ્રીમાં રહેશે. કોઈપણ વિધાર્થીઓને કશું પણ પે કરવાનું રહેશે નહીં.
આ કોર્સમાં અમે તમને દરરોજનું કરંટ અફેર્સ (ક્વિઝ સ્વરૂપે), તલાટીના સિલેબસ પ્રમાણે Mock Test, તલાટીના સિલેબસના વિષયોની વિષય પ્રમાણેની ટેસ્ટ, તલાટીના જૂના પેપરની pdf અને પૂછયેલા પ્રશ્નોની ટેસ્ટ, તલાટીની પરીક્ષામાં મહત્વપૂર્ણ હોય તેવા વિષયોની વિસ્તૃતમાં માહિતી, તલાટીના સિલેબસના વિષયોની Free Pdf તમને અમારા આ ઓનલાઈન કોર્સમાં મળશે જે બિલકુલ ફ્રી હશે.
તલાટી કમ મંત્રી બનવા માટે લયકાત : 12 પાસ (આ છેલ્લી ભરતી 12 પાસ પર છે. હવે પછીની ગ્રેજ્યુએશન પર આવેશે)