Join our WhatsApp group : click here

Forest Guard Mock Test : 25

Forest Guard Mock Test : 25 – અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 25 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name : Forest Guard
Test number: 25
Question: 25
Type: Mcq

Forest Guard Mock Test : 25

3114

Forest guard test : 25

Forest guard test : 26

1 / 25

ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?

2 / 25

નીચે પૈકી કઈ ટ્રોફી હોકીની રમત સાથે સંકળાયેલ નથી ?

3 / 25

NEERI નું પૂરું નામ જણાવો.

4 / 25

નીચે પૈકી કયું વિધાન સાચું છે ?

5 / 25

ગુજરાતનાં કયા જિલ્લામાં એકપણ અભ્યારણ આવેલ નથી ?

6 / 25

કયું જોડકું ખોટું જોડાયેલુ છે ?

7 / 25

‘કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ નાં રચયિતા કોણ છે ?


8 / 25

એક થેલીમાં રૂ. 206 ની કિંમત 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના કેટલાક સિક્કા 5 : 9 : 5ના પ્રમાણમાં છે, તો તેમાં 10 પૈસાના કેટલા સિક્કા હશે ?

9 / 25

કયા બંધારણીય સુધારા દ્વારા દિલ્હી અને પોંડીચેરીની વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં સમાવેશ થયો ?

10 / 25

ગુજરાતમાં સૌથી વધુ કૂવા કયા જિલ્લામાં આવેલા છે ?

11 / 25

વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?

12 / 25

સિંહણની આંખમાં અજબ પરીવર્તન ઝડપથી આવી રહ્યું હતું- ક્રિયા વિશેષણ શોધો.


13 / 25

ધ્વનિ નિયંત્રણ માટે કયા ત્રણ પરિબળો પર અસરકારક પગલાં લેવામાં આવે છે ?


14 / 25

સરોવર/તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટુ છે ?

15 / 25

નીચે પૈકી કયું જુવાર માટે સાચું છે ?
1). જુવાર ઉનાળા અને શિયાળા એમ બંને ઋતુમાં લેવાય છે.
2). જુવાર પાકને બાજરી કરતાં ઓછા પાણીની જરૂર પડે છે.
3). ધાન્ય પાકોમાં વાવેતરનાં વિસ્તારની દ્રષ્ટિએ જુવાર ત્રીજા નંબરે છે.

16 / 25

મહાંગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ?

17 / 25

‘બાળકો પ્રાર્થના કરે છે’ -પ્રેરક વાકય જણાવો.


18 / 25

નીચે પૈકી કયું વિધાન સાચું છે ?

19 / 25

“ઇલાય” 17મી સદીમાં ગુજરાતના લાલ, સફેદ અને ભૂરા પટાવાળા સુતરાઉ કે રેશમી વસ્ત્રોનું નામ છે તેના પર ફૂલોની ભાત પાડવામાં આવતી તેના પર સોના અથવા ચાંદીના તારથી સુશોભિત કરવામાં આવતું. અમદાવાદના આજે એ ................ તરીકે ઓળખાય છે.

20 / 25

‘કૃષ્ણાવેલી’ ગાયની ઓલાદ કયા રાજયની છે ?


21 / 25

ઝારખંડ રાજયમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવાનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

22 / 25

આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસનો નિર્ણય કયા સંમેલનમાં લેવામાં આવ્યો હતો ?

23 / 25

ઘોડિયા ઇયળ નીચેનામાંથી કયા પાકમાં ઘણું નુકશાન પહોચાડે છે ?

24 / 25

સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ-


25 / 25

વ્યતિરેક અલંકારનું ઉદાહરણ આપો.


4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 43%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!