Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 77

Talati Mantri Mock Test: 77 -અહીં તલાટી મંત્રીની ટેસ્ટ નંબર 77 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 77
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 77

1123

Talati Mock Test : 77

Talati Mock Test : 77

1 / 25

મંદબુદ્ધિના અને શારીરિક ખોડખાંપણ ધરાવતા યુવક-યુવતીઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવાની રાજ્ય સરકારની યોજનાનું નામ જણાવો.

2 / 25

અલંકાર ઓળખાવો : સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ

3 / 25

‘ભરતેશ્વર બાહુબલીરાસ’ અને ‘સંદેશક રાસ’ કૃતિઓ કઈ ભાષામાં રચાઇ છે?

4 / 25

અત્યારે ઘડિયાળમાં 3:48 વાગ્યાનો સમય થયો છે. જો આ ઘડિયાળને ક્રમબદ્ધ રીતે ગોઠવેલા 36માં ક્રમમાં અરીસામાં જોવામાં આવે, તો પ્રતિબિંબ કયો સમય દર્શાવે છે?

5 / 25

He has become a ………………person after leaving that gang of mischievous boys.

6 / 25

રા’ખેંગાર સાથે યુદ્ધ વખતે સિદ્ધરાજને રા’ખેંગારના જ ભત્રીજાઓએ મદદ કરી હતી તેમનું નામ જણાવો.

1). દેશળ, 2). પેશળ 3). વિસળ 4). નવઘણ

7 / 25

‘ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલના’ : આ જાણીતું ગીત કોણે લખ્યું છે?

8 / 25

ભારતમાં રાષ્ટ્રીય સ્તરે કબડ્ડીની રમતને પ્રચલિત કરવામાં કયા રાજ્યનો ફાળો વધુ છે?

9 / 25

Susan said, ‘I met your sister last week’ (change the speech)

10 / 25

અપભ્રંશ ભાષાના દુહાની ભાષાને ઉમાશંકર જોશી કઈ ભાષા ગણાવે છે?

11 / 25

ભારતમાં રાષ્ટ્રીય સ્તરે કબડ્ડીની રમતને પ્રચલિત કરવામાં કયા રાજ્યનો ફાળો વધુ છે?

12 / 25

સ્થાપક અને નૃત્ય સંસ્થાન સંદર્ભમાં કઈ જોડ સાચી નથી?

13 / 25

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 કયા દેશમાં યોજાશે?

14 / 25

ચાર ક્રમિક સમ સંખ્યાનો સરવાળો, ત્રણ ક્રમિક વિષમ સંખ્યાઓના સરવાળાથી 107 વધારે છે, જો સૌથી નાની સમ સંખ્યા તથા સૌથી નાની વિષમ સંખ્યાનો સરવાળો 55 છે, તો સૌથી નાની સમ સંખ્યા કઈ?

15 / 25

ગંગાજી-જમનાજી કુંડ કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે?

16 / 25

નીચે પૈકી કઈ નદી બંગાળના સાગરને મળતી નથી?

17 / 25

સોલંકી વંશમાં સૌથી વધુ શાસન કયા રાજાએ કર્યું હતું?

18 / 25

માનવજાતિ શાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસને લગતા નમુનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે! તે મ્યુઝિયમ કયા આવેલું છે?

19 / 25

નીચે આપેલ વાકયનું યોગ્ય પ્રેરકવાકય જણાવો. : ‘તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતા.

20 / 25

ફેંચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારે ક્યારે સોંપી?

21 / 25

PM મોદી દ્વારા લોન્ચ કરાયેલ BHIM એપનું પૂરું નામ જણાવો.

22 / 25

પંચાયતો માટે કયા વિભાગની વર્ગીકરણ યાદી આપવામાં આવે છે?

23 / 25

1972માં રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર અને “ભીની માટી ગંધે ઉશનસતણો પહાડ ઝમતો” કાવ્ય પંકિત રચયિતાનું નામ જણાવો.

24 / 25

ભારતની પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત પંચાયત કઈ બની છે?

25 / 25

સમાસ ઓળખાવો : આંટાફેરા

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!