Join our WhatsApp group : click here

Gujarati Vyakaran Test: 23

Gujarati Vyakaran Test: 23 -અહીં વ્યાકરણની ક્વિઝ નંબર 23 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે. તમે 4Gujarat.com પર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના વિષયોની quiz આપી શકો છો.

Subject: Gujarati Vyakaran
Quiz number: 23
Question: 25
Type: MCQ

Gujarati Vyakaran Test: 23

1220

Gujarati Vyakaran Test : 23

Gujarati Vyakaran Test : 23

1 / 25

દેશની આઝાદી કાજ ઘણા લોકોએ બલિદાન આપ્યા. -રેખાંકિત શબ્દ ઓળખાવો.

2 / 25

સંયુક્ત વાકય અંગે કયું વિધાન ખોટું છે?

3 / 25

છોકરાઓ ભલે રમે. -રેખાંકિત શબ્દ ઓળખાવો.

4 / 25

ઘેર ઘેર ભીખ માગવી માટે એક શબ્દ .................

5 / 25

મુખ મરકતું માનું જેવા સ્વરે ઘર ગુંજતું -કયો છંદ છે?

6 / 25

હું આંખોથી સાંભળું છું- કઈ વિભક્તિ છે?

7 / 25

‘તકદીર’ નો સમાનાર્થી શબ્દ જણાવો?

8 / 25

આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે. -કૃદંત ઓળખાવો

9 / 25

શિલ્પાના અક્ષરો મને ખૂબ ગમે છે. -વિશેષણ ઓળખાવો

10 / 25

કયા છંદનો છેલ્લો અક્ષર લઘુ હોય છે?

11 / 25

અતિશયોક્તિ અલંકારનું ઉદાહરણ ઓળખાવો.

12 / 25

નીચેનામાંથી કયું કર્મણિ પ્રયોગનું વાકય છે?

13 / 25

‘ચક્રપાણિ’ કયો સમાસ છે?

14 / 25

‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા’ કહેવતનો અર્થ આપો.

15 / 25

નીચેનામાંથી કયું સાધિત વિશેષણ છે?

16 / 25

નીચેનામાંથી કયું અન્યપદપ્રધાન સમાસનું ઉદાહરણ છે?

17 / 25

નીચેનામાંથી ખોટી જોડણી શોધો.

18 / 25

‘કોઈક ગીત ગાય છે’ -સર્વનામનો પ્રકાર આપો.

19 / 25

ચોમાસુ આવતાં સૃષ્ટિ નવું જીવન મેળવે. -કયો અલંકાર છે?

20 / 25

શબ્દકોશ પ્રમાણે ગોઠવતાં કયો શબ્દ સૌથી છેલ્લે આવશે?

21 / 25

કયું જોડકું ખોટું છે?

22 / 25

‘કપૂરે કોગળા કરવા’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.

23 / 25

ભાવવાચક સંજ્ઞા અંગે કયું વિધાન ખોટું છે?

24 / 25

ટાઢે પાણીએ ખસ જવી

25 / 25

કયું જોડકું ખોટું છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 41%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!