Join our WhatsApp group : click here

રીઝનિંગ ક્વિઝ નંબર: 01

અહીં રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર 01 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક વિધાર્થી રીઝનિંગની પ્રેકટિસ કરી શકે તે હેતુથી આ ટેસ્ટ બનાવવામાં આવી છે. વધારે ટેસ્ટ દેવા માટે જોડાયેલા રહો 4Gujarat .com સાથે.

Subject: Reasoning
Quiz number: 01
Questions: 15
Quiz type: MCQ

Reasoning Quiz: 01

9946

Reasoning Quiz : 01

રીઝનિંગ ટેસ્ટ નંબર : 01

1 / 15

Category: Reasoning Quiz : 01

1) નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?

2 / 15

Category: Reasoning Quiz : 01

2) કોઈ એક દિવસ અમેરિકાના ડેટોઈટ શહેરમાં ગરમી દિલ્હી કરતાં 200 સે. જેટલી ઓછી છે. જો ત્યારે દિલ્હી કરતાં 200 સે. જેટલી ઓછી છે. જો ત્યારે દિલ્હીમાં તાપમાન 150 સે. હોય, ટો ડેટ્રોઈટમાં તાપમાન કેટલું હશે ?

3 / 15

Category: Reasoning Quiz : 01

3) એક માણસ પૂર્વમાં 6 મીટર ગયો, ત્યારબાદ તે દક્ષિણમાં 8 મીટર ચાલ્યો, હવે તે તેના ચાલવાના સ્થળથી કેટલા મીટર દૂર હશે ?

4 / 15

Category: Reasoning Quiz : 01

4) મકાનના પંદરમાં માળેથી નીચે ફેંકેલો સિક્કો જમીન પર 12 સેકન્ડ પછી પડે છે. બપોરના 3 કલાક 59 મિનિટ સેકન્ડે તે જ માળેથી એક જાડું પુસ્તક ફેંકવામાં આવે છે, તે કેટલા વાગે જમીન પર પડશે ?

5 / 15

Category: Reasoning Quiz : 01

5) એક પુરુષે એક સ્ત્રીનો પરિચય કરાવતા કહ્યું કે “એની માતા મારી સાસુની એકમાત્ર પુત્રી છે” તો પુરુષ આ સ્ત્રીનો કોણ છે ?

6 / 15

Category: Reasoning Quiz : 01

6) ચાર મિત્રો M,N,O અને P પત્તા રમે છે. M અને N ભેરુઓ છે, P ઉત્તર તરફ મો રાખીને બેઠો છે. M પશ્ચિમ તરફ મો રાખીને બેઠો છે તો દક્ષિણ તરફ મો રાખીને કોણ બેઠું છે ?

7 / 15

Category: Reasoning Quiz : 01

7) નીચે આપેલ શબ્દ/શબ્દ સમૂહ કે સંખ્યાઓના જૂથમાં કયો શબ્દ કે સંખ્યા બીજા ત્રણ થી અલગ પડે છે તે જણાવો ?

8 / 15

Category: Reasoning Quiz : 01

8) કોઈ સાંકેતિક ભાષામાં SUMAN ને UWOCP લખી શકાય તો તે ભાષામાં MANDAL ને કેવી રીતે લખી શકાય ?

9 / 15

Category: Reasoning Quiz : 01

9) નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે ?

10 / 15

Category: Reasoning Quiz : 01

10) A અને B બહેનો છે. C અને D નો ભાઈ છે. A ની પુત્રી D છે. તો B નો C સાથે કયો સબંધ છે.

11 / 15

Category: Reasoning Quiz : 01

11) નગીના પુષ્પા કરતાં ઊંચી છે પણ મનીષા જેટલી ઊંચી નથી રમા નમીશા કરતાં ઊંચી પણ મનીષા જેયલી ઊંચી નથી આ બધામાં સૌથી ઊંચું કોણ છે ?

12 / 15

Category: Reasoning Quiz : 01

12) દિલ્હીથી રાત્રે 23-50 (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ) વાગે ઉપડેલું વિમાન 8 કલાક પછી લંડનમાં ઉતરે છે ત્યારે, ત્યાં કેટલા વાગ્યા હશે ?

13 / 15

Category: Reasoning Quiz : 01

13) AKU : ? : : CMW : : DNX

14 / 15

Category: Reasoning Quiz : 01

14) તમે યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા અને પછી જમણે ફાંટાયા ત્યારબાદ આગળ ચાલીને ફરી જમણે ફાંટાયા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા, તો તે કઈ દિશા તરફ હશે ?

15 / 15

Category: Reasoning Quiz : 01

15) શ્રેણી પૂરો 4,12,36,108…………

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!