TET 2 Syllabus : : Gujarat State Examination Board દ્વારા લેવામાં આવતી TET – 2 ની પરીક્ષણો Syllabus અહી આપેલો છે. છેલ્લે અહી pdf ફાઇલ ઉપલબ્ધ છે
લેખિત કસોટી (હેતુલક્ષી)
કુલ ગુણ : 150
સમય : 2 કલાક
વિભાગ – 1
ક્રમ | વિષય | પ્રશ્નો | ગુણ |
1. | બાળવિકાસ અને શિક્ષણનાં સિદ્ધાંતો | 25 | 25 |
2. | ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા | 25 | 25 |
3. | સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો | 25 | 25 |
વિભાગ – 2
ક્રમ | વિષય | પ્રશ્નો | ગુણ |
1. | ભાષાઓ (અંગ્રેજી 40 ગુણ, ગુજરાતી 20 ગુણ, હિન્દી અને સંસ્કૃત 15 ગુણ) અથવા સામાજિક વિજ્ઞાન (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર) અથવા ગણિત અને વિજ્ઞાન | 75 | 75 |