PI syllabus : : GPSC (Gujarat Public Service Commission) Published an Exam Syllabus for Police Inspector (PI) Class – 2 officers.
Table of Contents
PI Syllabus
1). પ્રાથમિક કસોટી
પરિક્ષાનો પ્રકાર | પ્રશ્નપત્રનું નામ | સમય | ગુણ |
હેતુલક્ષી | સામાન્ય અભ્યાસ | 3 કલાક | 300 |
2). શારીરિક ક્ષમતા કસોટી
(પ્રાથમિક પરીક્ષામાં સફળ થયેલ હોય તેવા ઉમેદવાર માટે હોય છે.)
ઉમેદવાર | પરીક્ષા | લાયકી ધોરણ |
તમામ પુરુષ | 5000 મિટર દોડ | 25 મિટર |
તમામ મહિલા | 1600 મીટર દોડ | 9.30 મિનિટ |
3). મુખ્ય પરીક્ષા
(નિયત શારીરિક કસોટીમાં લાયક કરેલ હોય અને નિયત શારીરિક માપદંડ ધારવતા હોય તેવા ઉમેદવારો માટે.)
ક્રમ | પરિક્ષાનો પ્રકાર | વિષય | સમય | ગુણ |
1. | વર્ણણાત્મક | ગુજરાતી | 3 કલાક | 200 |
2. | વર્ણણાત્મક | અંગ્રેજી | 3 કલાક | 200 |
3. | વર્ણણાત્મક | સામાન્ય અભ્યાસ -1 | 3 કલાક | 200 |
4. | વર્ણણાત્મક | સામાન્ય અભ્યાસ -2 | 3 કલાક | 200 |
કુલ મુખ્ય લેખિત પરિક્ષાના ગુણ | 700 |
3). વ્યક્તિત્વ કસોટી
- ઇન્ટરવ્યુ – 100 માર્કસ
પસંદગી માટેના ગણતરીમાં લેવાના થતાં ગુણ – 900
Police Inspector Exam Syllabus Pdf : Click here