Join our WhatsApp group : click here

ભારતીય કાયદાની ક્વિઝ નંબર : 11

અહીં ભારતીય કાયદાની ક્વિઝ નંબર 11 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Bharatiya Kayda
Quiz Number: 11
Question: 20
Quiz type: Mcq

Bharatiya Kayda Quiz : 11

2298

Kayada Quiz : 11

ભારતીય કાયદા ક્વિઝ : 11

1 / 20

Category: Kayada Quiz : 11

કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ વોરંટ ધરપકડ કરી શકે છે ?

2 / 20

Category: Kayada Quiz : 11

ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

3 / 20

Category: Kayada Quiz : 11

મોટર કાર ચલાવવાનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?

4 / 20

Category: Kayada Quiz : 11

સી.આર.પી.સી. નું આખું રૂપ શું છે ?

5 / 20

Category: Kayada Quiz : 11

મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે ?

6 / 20

Category: Kayada Quiz : 11

IPC-498 (ક) મુજબ ત્રાસ એટલે....

7 / 20

Category: Kayada Quiz : 11

સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

8 / 20

Category: Kayada Quiz : 11

કરફ્યુ કઈ કલમ હેઠળ લગાવવામાં આવે છે ?

9 / 20

Category: Kayada Quiz : 11

લાશનું પોસ્ટમાર્ટમ કરવું ક્યારે જરૂરી બને છે ?

10 / 20

Category: Kayada Quiz : 11

ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા જરૂરી છે ?

11 / 20

Category: Kayada Quiz : 11

IPC મુજબ.........

12 / 20

Category: Kayada Quiz : 11

ગુજરાત રાજયમાં કેટલા પ્રકારની જેલ છે ?

13 / 20

Category: Kayada Quiz : 11

નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

14 / 20

Category: Kayada Quiz : 11

ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ?

15 / 20

Category: Kayada Quiz : 11

વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકૂમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ?

16 / 20

Category: Kayada Quiz : 11

ફરિયાદ (FIR) ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?

17 / 20

Category: Kayada Quiz : 11

ધાડના ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઈએ ?

18 / 20

Category: Kayada Quiz : 11

આરોપીની ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

19 / 20

Category: Kayada Quiz : 11

ઈ.પી.કો કલમ 420 શાને લગતી છે ?

20 / 20

Category: Kayada Quiz : 11

ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 72%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!