Join our WhatsApp group : click here

ભારતના કાયદાની ક્વિઝ નંબર : 10

અહીં ભારતના કાયદાની ક્વિઝ નંબર 10 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Kayada Quiz
Quiz number: 10
Question: 20
Quiz type: Mcq

Bharatiya Kayada Quiz : 10

/15
2154

Kayada Quiz : 10

ભારતીય કાયદા ક્વિઝ : 10

1 / 15

Category: Kayada Quiz : 10

ભારતીય ફોજદારી ધારો એટલે.....

2 / 15

Category: Kayada Quiz : 10

નીચેનામાંથી કયું વાકય સાચું છે ?

(P) લખાણ એ દસ્તાવેજ છે.

(Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે.

3 / 15

Category: Kayada Quiz : 10

જે હકીકત ‘સાબિતી થયેલી’ ના હોય અને ‘નાસાબિત થયેલી’ પણ ના હોય તેને શું કહેવાય ?

4 / 15

Category: Kayada Quiz : 10

પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?

5 / 15

Category: Kayada Quiz : 10

‘અ’ ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી,અહીં ‘અ’...........

6 / 15

Category: Kayada Quiz : 10

‘અ’, ‘બ’ ની માલિકીના બળદને મારી નાખે છે. અહી ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?

7 / 15

Category: Kayada Quiz : 10

સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો છે ?

8 / 15

Category: Kayada Quiz : 10

‘અ’ એ ‘બ’ ઘરમાંથી ઘરેણાની બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારોને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં ‘અ’ એ કયો ગુનો કર્યો છે ?

9 / 15

Category: Kayada Quiz : 10

સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?

10 / 15

Category: Kayada Quiz : 10

સી.આર.પી.સી. ની જોગવાઇઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

11 / 15

Category: Kayada Quiz : 10

સી.આર.પી.સી. ની કલમ-107 અનુસાર સંબધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્વપૂર્ણ મુદત શું છે ?

12 / 15

Category: Kayada Quiz : 10

“દસ્તાવેજ” ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

13 / 15

Category: Kayada Quiz : 10

સ્વબચાવનો હક્ક (રાઇટ ટુ પ્રાઈવેટ ડીફ્રેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ?

14 / 15

Category: Kayada Quiz : 10

“હકીકત” અંગે કયું વાકય સાચું છે ?

(P) ઈન્દ્રીયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબધ

(Q) કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ

15 / 15

Category: Kayada Quiz : 10

જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી.......

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 77%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!