Join our WhatsApp group : click here

ગુજરાતના જિલ્લાની ક્વિઝ : 07

અહીં ગુજરાતનાં જિલ્લાની ક્વિઝ નંબર 07 આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ગુજરાતનાં જિલ્લા સબંધિત વધારે ક્વિઝ આપવા જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat na jilla
Quiz number: 07
Question: 20
Quiz type: MCQ

Gujarat na jilla Quiz : 07

3396

Gujarat na jilla quiz : 07

ગુજરાત ના જિલ્લા ક્વિઝ : 07

1 / 20

Category: Gujarat na jilla quiz : 07

ભગવાન ધર્મનાથની પવિત્ર મુર્તિ ધરાવતું સ્થળ પાનસર કયા જીલ્લામાં આવેલું છે ?

2 / 20

Category: Gujarat na jilla quiz : 07

ગુજરાત રાજયમાં ઓઇલ રિફાઇનરી ક્યાં સ્થળે આવેલ છે ?

3 / 20

Category: Gujarat na jilla quiz : 07

ભગવાન અજિતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ કયા તાલુકામાં આવેલ છે ?

4 / 20

Category: Gujarat na jilla quiz : 07

નારેશ્વર ખાતેનો શ્રી રંગઅવધૂતનો આશ્રમ ક્યાં જિલ્લામાં આવેલો છે ?

5 / 20

Category: Gujarat na jilla quiz : 07

શિહોર ક્યાં વ્યાપાર ઉદ્યોગ માટે જાણીતું છે ?

6 / 20

Category: Gujarat na jilla quiz : 07

ગુજરાતનાં કયા તાલુકામાં ગરમ પાણીના ઝરા આવેલા છે ?

7 / 20

Category: Gujarat na jilla quiz : 07

ગુજરાત રાજયમાં અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે ?

8 / 20

Category: Gujarat na jilla quiz : 07

ગુજરાતની નિલકા નદીના કાંઠે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલ છે ?

9 / 20

Category: Gujarat na jilla quiz : 07

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું પ્રસિદ્ધ સ્થળ જણાવો ?

10 / 20

Category: Gujarat na jilla quiz : 07

શ્વેતાબંર જૈન બંધુઓ માટેનું પવિત્ર ધામ કયા આવેલ છે ?

11 / 20

Category: Gujarat na jilla quiz : 07

............નગર આયોજીત નગર છે.

12 / 20

Category: Gujarat na jilla quiz : 07

અડાલજની વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ?

13 / 20

Category: Gujarat na jilla quiz : 07

પૂજય કસ્તૂરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં આવેલ છે ?

14 / 20

Category: Gujarat na jilla quiz : 07

ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજયસ્થળ કયા વિસ્તારમાં આવેલું છે ?

15 / 20

Category: Gujarat na jilla quiz : 07

ગરમ-ઠંડા પાણીના કુંડ ક્યા જિલ્લામાં આવેલ છે ?

16 / 20

Category: Gujarat na jilla quiz : 07

જૈન પંચતીર્થમાંનું પવિત્ર સ્થળ ક્યાં આવેલું છે ?

17 / 20

Category: Gujarat na jilla quiz : 07

પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર ક્યા જિલ્લામાં આવેલું છે ?

18 / 20

Category: Gujarat na jilla quiz : 07

ગુજરાતનો સૌથી જૂનો પુલ (1877) જે બ્રિટિશ અફસરના નામ ઉપરથી બનેલો છે તે ક્યાં આવેલો છે ?

19 / 20

Category: Gujarat na jilla quiz : 07

ભગવાન શ્રીક્રુષ્ણ લગ્ન થયાની લોકવાયકા ધરાવતું સ્થળ માધવપૂર કયા જિલ્લામાં આવેલું છે ?

20 / 20

Category: Gujarat na jilla quiz : 07

કાયાવરોહણ ખાતે આવેલ પ્રસિદ્ધ ધાર્મિક મંદિરનું નામ જણાવો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!