Join our WhatsApp group : click here

સમાનાર્થી શબ્દો | Gujarati samanarthi shabd Pdf

Gujarati samanarthi shabd : અહીં તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી સમાનર્થી શબ્દો આપવામાં આવ્યા છે. જેની તમને pdf પણ ડાઉનલોડ કરી શકો છો. Gujarati samanarthi shabd ની Pdf ડાઉનલોડ કરવા માટે છેલ્લે આપેલ Click here ના બટન પર ક્લિક કરશો. સંપૂર્ણ ફ્રી મતરીયલ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Gujarati Samanarthi shabd

સોપારીપૂગીફલ, ફોફળ, પૂગ, અકોટ.
નાળિયેરશ્રીફળ, તરોપો, નારિ(રી)કેર, નારિયેળ.
રાયણક્ષીરી, ખિરની, રાણ, ક્ષીણી, ક્ષીરિણી.
કામીવિષયી, લંપટ, નેફાતૂટ.
ઉત્સવપર્વ, તહેવાર, ઓચ્છવ, ઉચ્છવ, અવસર, અધિવાસર.
ઉજાણીજિયાફત, મિજબાની, મિજલસ, મેળાવડો, ઉજવણી.
સભાસંમેલન, પરિષદ, અધિવેશન, સમારંભ, અંજુમન, જમાત.
સમાચારખબર, ઉદંત, વૃત્તાંત, ખરખબર, વર્તમાન, વાવડ, વાવર.
કૃતજ્ઞઉપકૃત, આભારી, અનુગ્રહિત, અહેસાનમંદ.
નકલઅનુકરણ, અનુચરિત, અનુકૃતિ, પ્રત, પ્રતિકૃતિ.
નજરદૃષ્ટિ, ઈક્ષા, ઈક્ષણ, વિલોકન, સરત
ઝેરવિષ, ગરલ, વિખ, વખ, હલાહલ, કાલકૂટ.
પ્રયત્નકોશિશ, યત્ન, પ્રયાસ, આયાસ, આંકોશિયાં, ઉપાડો, પેરવી.
વિનંતીપ્રાર્થના, વિજ્ઞપ્તિ, વિનવણી, અનુનય, અભ્યર્થના, આજીજી, અરજ, વિનતિ, કાકલૂદી, વિનવણી.
રોગવ્યાધિ, બીમારી, આમય, અજાર, મરજ, રુજ, રુજા, કિલ્મિષ.
નિમણૂકવરણી, પસંદગી, નિયુક્તિ
ભૂતપ્રેત, પિશાચ, વંતર, જીન, ઝોડ, વળગણ, નિશાચર.
બહાનુંમિષ, મશ, વ્યાજ, ખોતરું.
હારપરાભવ, શિકસ્ત, પરાજય.
વિજયજીત, ફતેહ, જય.
શબલાશ, મડદું, ઢૂંઢ, મૃતદેહ, મરત, ભરતક, મૃતક.
અભણનિરક્ષર, અશિક્ષિત, અનક્ષર, વિદ્યાવિહીન, અંગૂઠાછાપ.
નવુંનૂતન, નૌતમ, નવીન, નવતર, નવલું, નવ્ય, નવેલું, પ્રત્યગ્ર, અભિનવ.
નિર્બળદુર્બલ, કમજોર, કમતાકાત, અશક્ત, નબળું, પાંગળું, નાહિંમત, દૂબળું, નમાલું, નિર્માલ્ય, ખચરું, દોદરું.
અદ્ભુતઅલૌકિક, વિચક્ષણ, વિલક્ષણ, અજાયબ, આશ્ચર્યકારક, અજબ, વિસ્મયકારી.
અવિનાશીઅમર, શાશ્વત, અક્ષર, અક્ષય, અજર, નિત્ય, અજરામર.
નાશવંતનશ્વંત, ક્ષણભંગુર, વિનાશી, નશ્વર.
હૃષ્ટપુષ્ટઅલમસ્ત, ભરાવદાર, તગડું, મગરમસ્ત, કદાવર, પડછંદ.
સરખુંસમાન, તુલ્ય, બરાબર, સમું, સરીખું, સરીસું, સમોવડું, સદૃશ્ય, સમ, અભિન્ન.
સ્વચ્છનિર્મળ, વિમળ, વિમલ, વિશદ, વિશુદ્ધ, સાફ, ચોખ્ખું.
મલિનગંદું, દૂષિત, મેલું, અસ્વચ્છ, અશુદ્ધ, અખંતર, કલુષિત, ગોબરું.
પવિત્રપાક, પાવન, મુસ્તફા, પુનિત, આબિદ, આર્ષ, વિશુદ્ધ, પૂન, આબેદ.
સ્વૈચ્છિકમરજિયાત, ઐચ્છિક, વૈકલ્પિક, યાદચ્છિક
સઘળુંતમામ, સમસ્ત, સકલ, સકળ, અખિલ, સમગ્ર, આખેઆખું, નિખિલ.
અસીમઅમાપ, અખૂટ, પુષ્કળ, અઢળક, અતિશય, અપાર, અમિત, અપરિમિત, અનહદ, દુરંત.
કોમળમુલાયમ, મૃદુ, સુકુમાર, નાજુક, મૂદ્દલ, કુમળું, કૂણું, કૂળું, મસૂણ, મંજુલ, સુકુમાર, સુંવાળું.
વાચાળબોલકો, બોલકણું, મુખરિત.
યોગ્યઉચિત, વાજબી, ઘટતું, યથાર્થ, સમીચીન, સમુચિત, સમ્યક.
વ્યાકુળબેબાકળું, બાવરું, ગાભરું, વિવળ, વ્યગ્ર, શિયાવિયા, ઘાંઘું, અકળવિકળ.
વિદ્રોહીબાગી, બળવાખોર, અસંતુષ્ટ, બંડખોર.
સહિયારુંમઝિયારું; મજિયારું, પંતિયારું.
મરહૂમમૃત, સ્વર્ગસ્થ, દિવંગત, સદ્ગત.
અખંડઅક્ષત, આખું, અખિલ, અખંડિત, સાબૂત, સીલબંધ, અભગ્ન.
સોનેરીસોનલ, કનકમય, કનકવરણું, કાંચનવર્ણ, હિરણ્યમય, સુવર્ણમય.
ઢોંગીપાખંડી, દંભી, બનાવટી, ડોળઘાલું, ડોળી, ઢોંગીલું, દાંભિક, નાટકિયું, મિથ્યાચારી.
રિવાજરીતિ, પ્રણાલિકા, રૂઢિ, પ્રણાલી, ધારો, ચલણ, ચીલો, દસ્તૂર, રાબેતો, રસમ, સિરસ્તો, રવેશ.
સોનુંકનક, અગ્નિજીત, કંચન, હેમ, કાંચન, હિરણ્ય, સુવર્ણ, કુંદન, કોકનદ, સ્વર્ણ, હાટક.
ચાંદીરૂપું, રજત, અર્જન.
ખજાનોનિધિ, શેવધિ, ભંડાર, નિધાન, કોશ, અંબાર.
સ્વપ્નખ્વાબ, સ્વપ્નું, શમણું, સોણલું, સોણું.
મોંઘુંકિંમતી, કીમતી, ખરચાળ, ખરચાઉ, મોંઘેરું, બહુમૂલું.
ભપકાદારભપકાબંધ, રોનકદાર, શાનદાર, કસ્સાદાર, ચટકાદાર.
ભલુંશુભ, શિવ, શ્રેય, મંગલ, કુશળ, ભદ્ર, ક્ષેમકારી.
ભીનુંઆર્દ્ર, પલળેલું, ભીંજાયેલ, ભેજવાળું, લીલું, ભદડક.
પહોળુંખૂલતું, ચોડું, મગતું, મોકળું, વિસ્તૃત, વિસ્તીર્ણ.
હરીફાઈસ્પર્ધા, બરાબરી, તલાબન.
પ્રવાસભ્રમણ, અટન, અરણ, સહેલગાહ, યાત્રા, સફર, ખેપ, આખેપ, મુસાફરી.
દુકાળદુર્ભિક્ષ, દુષ્કાળ, અનાવૃષ્ટિ.
નસીબભાગ્ય, કિસ્મત, તગદીર, તકદીર, પ્રારબ્ધ, કરમ, ભવિષ્ય, ઈકબાલ, નિયતિ, દૈવ, મુકર, ક્રિયમાણ, દાણોપાણી, નિર્માણ, ભાવિ, લખ્યાલેખ.
પ્રત્યક્ષરૂબરૂ, મોઢામોઢ, સંમુખ, સમક્ષ.
રાક્ષસઅસુર, દાનવ, દૈત્ય, દેવરિપુ, સુરરિપુ, જાતુધાન, દનુજ, નિશાચર, અગ.
લગ્નવિવાહ, શાદી, નિકાહ, નિકા, પરિણય, વિવહન, વિવા, પરણ, પાણિગ્રહણ.
ધૂળરજોટી, જેહુ, રજકણ, રજ, ખાક, ખાખ, ખેર, ખેરી, ખેરંચો, ગરદ, ગેસુડી, પાંશુ, રેણુ.
વપરાશઉપયોગ, ખપ, વાપર, વણપરો, ખરચ, વરો, ઇસ્તેમાલ, વિનિયોગ.
કાયદોકાનૂન, ધારો, રકાન, અધિનિયમ, આઈન.
દંતકથાલોકવાયકા, જનશ્રુતિ, કિંવદંતી.
પથ્થરશિલા, પાણો, પહાણો, પરારુક, પાષાણ, ઉપલ, અશ્મ, અશ્મર, અશ્મા, રષદ્.
માનતાનીમ, નવસ, આખડી, બાધા, ટેક, કરોઠી, વ્રત, માનત.
સમાધાનસુલેહ, પતાવટ, સમજૂતી, સંધિ, મનમેળ, રાજીપો.
પહેલપ્રારંભ, શરૂઆત, આરંભ, શ્રીગણેશ, આદિ, અભિક્રમ, આરંભણ, ધરાધર, ધરમૂળ, મંડાણ, મંગલાચરણ, ઉપોદ્ઘાત.
સમૂહવૃંદ, સમુદાય, ટોળું, ગણ, આકર, કલાપ, કારવાં, જૂથ, દાયરો.
ધ્યેયઉદ્દેશ્ય, હેતુ, લક્ષ્ય, પ્રયોજન, આશય, ઇરાદો, તાત્પર્ય, મતલબ.
કજિયોકંકાસ, ઝઘડો, તકરાર, બબાલ, ટંટો, ટંટોફિસાદ, કલહ, કલેશ, ખટરાગ, અણબનાવ, બખેડો, બોલંબોલા, લડાઈ, વઢવાડ, દંગલ.
વચનવાયદો, કોલ, ઈકરાર, એકરાર, કથન, કબૂલાત, બોલી, વેણ.
વ્યવસ્થાબંદોબસ્ત, ગોઠવણ, ઇંતેજામ, જોગવાઈ, જાપતો, તજવીજ.
ગુજરાન ગુજારો, નિર્વાહ, નિભાવ, ભરણપોષણ, દેહયાત્રા.
શિબિર છાવણી, પડાવ, કેમ્પ, સ્કંધાવાર.
શોધ તપાસ, ખોળ, ખોજ, ભાળ, તલાશ, ગોત, આવિષ્કાર, તેખડ.
ખિતાબ સરપાવ, શિરપાવ, ઈનામ, પારિતોષિક, પુરસ્કાર, સિરપાવ.
પગરખું જોડા, પાદત્રાણ, ખાસડું, ચંપલ, ચાખડી, મોજડી, ઉપાન.
ખલેલ હરકત, વિઘ્ન, અવરોધ, અંતરાય, આડખીલી, અચાલ, અડચણ, દખલ દિફ્કત.
ખુલાસો ચોખવટ, સ્પષ્ટતા, ચોખ, સ્પષ્ટીકરણ, સ્ફોટ.
ધન દોલત, સંપત્તિ, પૂંજી, દ્રવ્ય, નાણું, વિત્ત, અર્થ, ગરથ, સમૃદ્ધિ, વસુ, મિરાત, પૈસો.
રત્ન મોતી, મૌતિક, ઉપલ, નગીન, મણિ, વિદ્રુમ, હીરક, સ્ફટિક, હીરો. ૨ત્ન
આમંત્રણ નિમંત્રણ, તેડું, નોંતરું, વાયક.
ટેકો આલંબન, પાયો, આધાર, અટકણ, થાંભલો, સ્તંભ, ટેકણ, આશ્રય, આશરો.
નાશ હાસ, ક્ષય, ધ્વંસ, ઉચ્છેદ, વિનશન, અસ્ત, અવસાદ, ખુવારી, નિકંદન, નિરસન, પાયમાલી, સંહાર.
સર્વનાશ પ્રલય, વિનિપાત, વિલય, વિનાશ, પ્રણાશ.
તસવીર છબિ, ફોટો, ચિત્ર, છવિ, પ્રતિક્રુતિ
ગધેડો ખર, રાસભ, ગર્દભ, ખોલકો, વૈશાખનંદન.
ગાયગો, ગૌ, ઘેણ, સુરભિ (ભી), ગવરી, કામધેનુ, કવલી, ધેનુ, કપિલા, સવત્સી.
બળદ બેલ, ઢાંઢો, ગોવંશ, બલિવર્દ, ધોરી, શાકટ.
માછલી મીન, મચ્છ, ઝખ, મત્સ્યા.
ફૂલ પુષ્પ, કુસુમ, ગુલ, સુમન, પ્રસૂન, બકુલ, ફૂલડું.
પાન પર્ણ, પત્ર, પાંદડું, પલ્લવ, કિસલય, પત્તુ, પાનું.
ફોરમ પરિમલ, સુગંધ, સૌરભ, સુવાસ, મહેંક
બગીચોકમળ બાગ, ઉપવન, વાટિકા, ઉદ્યાન, ફૂલવાડી, ગુલઝાર, ગુલશન, ગુલિસ્તાન.
કમળઅરવિંદ, અંબુજ, પંકજ, સરસિજ: , શતદલ, નલિન, ઉત્પલ, સરોજ, રાજીવ, કુમુદ, કોકનદ, જલજાત.
લુચ્ચુંપૂર્ત, ખટપટિયું, ખંધું, કુટિલ, ઐયાર, લબાડ, શેઠ.
રોગીબીમાર, અસ્વસ્થ, રોગિષ્ટ, રોગીલું, માંદું, આજારી, મંદવાડિયું, વ્યાધિગ્રસ્ત, નાદુરસ્ત, અનરવું.
કંપધ્રુજારી, કંપન, દોલન, ઉત્કંપ, કંપારી, કંપ, થથરાટ, નિસ્પંદ, કમકમી, કંપ.
વિનયવિવેક, સભ્યતા, ઈખલાક, અદબ, આદાબ, નમ્રતા.
પરીક્ષાકસોટી, ઈમ્તિહાન, પરખ, પારખું, પરીક્ષણ, અજમાયશ, પારખ.
ઈશારોસંકેત, ઈશારત, સૂચન, અણસાર, સાન, આંખમચકારો.
ઠેકડીઠેક, મજાક, મશ્કરી, ટીખળ, ટોળ, ઠિઠિયારી, ઠઠ્ઠો, ઠઠોરી, હસણી.
ઠઠારોભપકો, ઠાઠમાઠ, ડોળડમાક, દબદબો, દહમમાટ, દમામ, ઠાઠ, ઠમઠમાટ, રોબ.
આદતટેવ, લત, વ્યસન, બંધાણ, શિરસ્તો, લઢણ, અણછ.
શેરડીઈક્ષુ, ગન્ના, શેલડી, ઈખ.
આંબોચૂત, આમ્ર, રસાલ, માકંદ, આમ્રતરુ, સહકાર.
વડન્યગ્રોધ, વટ, વડલો, જટાધર, તરુરાજ, બંસીવટ, ભાંડીર, યક્ષતરુ.
તુલસીવૃંદા, કૃષ્ણવલ્લી, વૈજયંતી, તુળસી.
હોડીનાવ, વહાણ, તરાપો, મછવો, નૌકા, પનાઈ, જલયાન, ઉડપ, કિશ્તી.
તાજવાંતુલા, કાંટો, ત્રાજવું, કાટલાં, કંપાણ.
ભાથોતરકસ, તીરકસ, શરધિ, તૂણીર, ઉપાસંગ.
આભૂષણઘરેણાં, અલંકાર, ભૂષણ, દાગીના, ઝવેરાત, આભરણ.
વસ્ત્રવસન, કપડું, આચ્છાદન, પટ, અંબર, પરિધાન, ચીર.
દોરડુંરજજુ, રાંઢવું, રાશ, વરેડું, સીંચણિયું.
પથારીબિછાનું, બિસ્તર, ખાબગાહ, આથર, પથાર, સજ્જા.
પુસ્તકગ્રંથ, ચોપડી, કિતાબ, પોથી.
દવાઓસડ, ઔષધ, ઔષધિ, ભેષજ.
બુદ્ધિઅક્કલ, ધી, પ્રજ્ઞા, મતિ, ડહાપણ, દક્ષતા, મનીયા, મૈયા.
નિપુણતાહોશિયારી, ચાલાકી, ચતુરાઈ, પ્રવીણતા, પ્રાવીણ્ય, પટુતા, તેજસ્વિતા, કૌશલ્ય.
છેતરપિંડીપ્રતારણા, દગો, કપટ, પ્રપંચ, છળ, છળ, વંચના.
પસ્તાવોઅનુતા૫, પ્રાયશ્ચિત, તાજેસ, અફસોસ.
ઘીધૂત, તૂપ, હવિ, સર્પિ, આજય.
તરસપ્યાસ, પિપાસા, તૃષા.
ભૂખક્ષુધા, બુભુક્ષા, જિયત્સા, ખધ્યા.
દિવસદિન, દી, દહાડો, અહન, વાસર
રાતરાત્રિ (ત્રી), નિશા, રજની, યામિની, શર્વરી, વિભાવરી, નિશીથ, જામિની, ક્ષપા.
પ્રભાતસવાર, ઉષા, પરોઢ, અરુણોદય, ભોર, મળસકું, પ્રાતઃસમય, પ્રાતઃકાલ, પો, મોંસૂઝણુ, ભરભાંખળું.
અરીસોઆયનો, દર્પણ, મુકુર, આરસો, ચાટલું, ખાપ.
પંખોવીંજણો, વીજણો, વેજન, વ્યજન.
નકામુંનિરર્થક, અર્થહીન, વ્યર્થ, નિરર્થ, બિનઉપયોગી.
આવશ્યકઅગત્યનું, જરૂરી, ખપનું, જોઈતું.
ભિન્નઅલગ, જુદું, અલાયદું, નોખું, ઈલાયદું, છૂટું, વિખૂટું, વિભિન્ન, અળગું, અન્યતર.
ઝડપીઉતાવળું, વેગી, વેગીલું, વેગવાન, વેગવંતું, ત્વરિત, પાણીપથું, પવનવેગી.
અંતિમઆખરી, અંત્ય, છેવટનું, છેલ્લું, છેડાનું.
અવળુંઊલટું, પ્રતિકૂળ, ઊંધું, આડું, ઊલટ.
અમૂલ્યબેમૂલું, બહુમૂલું, અણમોલ, અમોલ, અમોલું.
નીડરનિર્ભય, નિર્ભીત, ભયાતીત, ભડવીર, નિર્ભીરું.
ડરપોકભયભીત, બીકણ, કાયર, ભયગ્રસ્ત, પોચકણ, ભડકણ, બુજદિલ, કાંગું.
ભયંકરભયાનક, ભયાવહ, ભીષણ, ભયજનક, બિહામણું, અકરાલ, અતિઘોર, વિકરાળ.
નિર્દોષનિરપરાધ, નિરપરાધી, બેતકસીર, બેકસૂર, બેગુનાહ, દોષરહિત, બેગુના, માસૂમ.
તંદુરસ્તસ્વસ્થ, નિરામય, નીરોગી, અનામય, ચંગું, નરવું, સુસ્થ, અખિયાતું.
દેદીપ્યમાનઝગમગતું, પ્રકાશમાન, જ્યોતિર્મય, પ્રભાવંત, ઝમકદાર, આભામય.
ધવલસફેદ, શ્વેત, શુક્લ, ધોળું, સિત, ઊજળું, શુભ્ર.
વિદ્વાનબુધ, કોવિદ, દક્ષ, મનીષી, બુદ્ધિમાન, પ્રજ્ઞ, ધીમાન, સાક્ષર, જ્ઞાતા, જ્ઞાની, બહુશ્રુત, બુદ્ધિધન, સુશ્રુત, વિદ્યાવાન, વિદગ્ધ.
હોશિયારચાલાક, ચતુર, ચકોર, ચબરાક, નિપુણ, કુશળ, પ્રવીણ, ચાણાક્ષ, ચપળ, યુક્તિબાજ, પટુ.
મૂર્ખમૂરખ, બુદ્ધિહીન, બેવકૂફ, બેસમજ, કમઅક્કલ, મતિહીન, અબુધ, બુડથલ, મૂઢ, બબૂચક, બોથડ, બાધું, બેઅક્કલ, અબૂઝ, ઓઘડ, ગમાર, જડભરત.
અદૃશ્યઅદર્શ, અલોપ, અવ્યક્ત, ગાયબ, તિરોભૂત, ગેબ, લુપ્ત, વિલુપ્ત.
વાંકુંવક્ર, વંક, વંકું, વાંકલું, ટેઢું, વળેલ, કસુતર, કતરાયું.
ચંચળચલિત, ચલાયમાન, ડગમગતું, તરલ, તરલિત, લોલિત, વિચલિત, ચપળ, અધ્રુવ.
કલ્યાણકારીમંગલકારી, મંગલદાયક, હિતકર, પ્રિયકર, લેમકર, શુભદાયક.
પુરાતનપ્રાચીન, પુરાણું, જૂનું, અસાંપ્રત, પૂર્વકાલીન, કદમી, કદીમ.
અભિમાનીગર્વિષ્ઠ, મગરૂર, ઘમંડી, ગર્વીલું, અહંકારી, ગુમાની, તોરી, તોરીલું, દર્પી, ગુમાની. માલતી.
સુંદરકાન્ત, ચારુ, રૂપાળું, નમણું, મનોરમ, મનોહર, મોહક, કમનીય, રમણીય, દર્શનીય, આકર્ષક, સૌન્દર્યવાન, ખૂબસૂરત, રમ્ય, સુશોભિત, ફૂટડું, દેખાવડું, રૂડું, રઢિયાળું, શોભામય, રનિયામણુ.
વાવટોધ્વજ, પતાકા, કેતન, વૈજયંતી, ધજા.
વીરબહાદુર, શૂર, શૂરવીર, પરાક્રમી, મરદ, તાકાતવર.
તાકાતકૌવત, હિંમત, શક્તિ, જોર, જોમ, સામર્થ્ય, ઓકાત, ખમીર, ગજું, વિસાત.
મુગટતાજ, સિરતાજ, મુકુટ, કિરીટ, શેખર, શિરમોડ.
લશ્કરસૈન્ય, સેના, ફોજ, કટક, છાવણી, ચમૂ.
રણભૂમિસમરાંગણ, રણક્ષેત્ર, યુદ્ધભૂમિ, રણમેદાન.
કિલ્લોદુર્ગ, કોટ, શહેરપનાહ. અબ્દુર્ગ, ગઢ, પ્રાકાર.
ધનુષધનુષ્ય, ચાપ, શરાસન, કમાન, કામઠું, પિનાક.
દોષઅપરાધ, ગુનો, વાંક, કસૂર, તકસીર.
ગુનેગારઅપરાધી, દોષિત, કસૂરવાર, દોષપાત્ર, તકસીરવાર.
માનવમનુષ્ય, માણસ, જન, વ્યક્તિ, ઈસમ, ઈન્સાન, મનુજ.
સ્ત્રીનારી, મહિલા, બાઈ, નાર, ઓરત, જાયા.
ઘરગૃહ, ભવન, સદન, નિકેતન, આલય, આગાર, નિકેત, નિલય, રહેઠાણ, નિકાય, નિવાસ, ખોરડું.
ઝૂંપડીકુટિર, છાપરી, મઢૂલી, ઉટજ, કૂબો.
ધર્મશાળામુસાફરખાનું, સરાઈ, વિશ્રામધામ, પાંથશાળા, મંજિલગાહ.
દવાખાનુંહોસ્પિટલ, રુગ્ણાલય, ચિકિત્સાલય, ઈસ્પિતાલ, શફાખાનું, હકીમખાનું.
કબ્રસ્તાનમજારવાડો, મકબરો, રોજો.
કબરમજાર, ઘોર, તુરબત, દરગાહ.
સ્મશાનઅંતિમધામ, મસાણ, સ્મશાનભૂમિ, બાંધલું.
તબેલોઘોડાર, તુરંગખાનું, અશ્વશાળા, આખોર, હયશાળા.
બાળકશિશુ, સંતાન, અપત્ય, અર્ભક, બચ્ચું, ફરજંદ, બાળ, ડિંભ.
યુવાનજુવાન, યુવા, જવાનિયો, મોટિયાર, નૌજુવાન.
ઘરડોવૃદ્ધ, જરઠ, વયોવૃદ્ધ, બુઝુર્ગ, બુઢ્ઢો, વયાતીત, પ્રૌઢ, જઈફ, ડોશો.
જીવનજિંદગી, આયુષ્ય, પ્રાણ, જીવતર, હયાતી, અસ્તિત્વ, વિદ્યમાનતા.
આયુષ્યઆયખુ, આયુ, આવરદા, જીવાદોરી, જીવિતવ્ય, આયુષ.
નસીબદારભાગ્યશાળી, ભાગ્યવંત, ખુશનસીબ, ખુશકિસ્મત, પ્રારબ્ધવાન, પ્રારબ્ધશાળી, સુભાગી, સદ્ભાગી, નસીબવંત, મહાભાગ, બડભાગી, કરમી, સૌભાગ્યવાન
કમનસીબભાગ્યહીન, બદકિસ્મત, હતભાગી, બદનસીબ.
ધનવાનપૈસાદાર, ધનાઢ્ય, ધનિક, તવંગર, તાલેવાન, શ્રીમંત, નિહાલ, લક્ષ્મીવંત, દોલતમંદ, માલેતુજાર, અમીર, દ્રવ્યવાન, વૈભવશાળી.
ઉત્તમશ્રેષ્ઠ, પ્રકૃષ્ટ, ઉત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ.
આળસુએદી, નિરુધમી, નિરુદ્યોગી, બેઠાખાઉ, બેઠાગરું, નિષ્ક્રિય, પ્રમાદી.
મહેનતુઉદ્યમી, પ્રયત્નશીલ, સક્રિય, ક્રિયાશીલ, પુરુષાર્થી, કામગરું, કામટું.
અચલઅચર, અવિચલ, ધ્રુવ, સ્થાવર, સ્થાયી, નિશ્ચલ.
અનુકૂળમાફક, મુતાબિક, રુચતું, છાજતું, ફાવતું, બંધબેસતું.
બળવાનતાકાતવાન, શક્તિમાન, સમર્થ, સામથ્ર્યવાન, સબળ, બળવંત, શક્તિશાળી, શક્તિસંપન્ન, જોરાવર.
કપટીદગાબાજ, પ્રપંચી, ઠગી, ઠગારું, કાવતરાખોર, ફરેબી, છલી, દગાખોર.
ખાનદાનકુલીન, કુળવાન, આબરૂદાર, પ્રતિષ્ઠિત, ઈજ્જતદાર.
ગણિકાવેશ્યા, રૂપજીવિની, રૂપજીવા, વારાંગના, વારંવધુ, ગુણકા, રામજણી.
પરિણીતાઊઢા, વિવાહિતા, પરણેતર.
રાણીમહિષી, મલિકા, રાજકર્તી, રાજરાણી, રાજવણ.
ક્રૂરઘાતકી, નિર્દય, નિષ્ઠુર, અમાનુષી, કઠોર, નૃશંસ, હિંસક, હિંસ.
ઓશિયાળુંદીન, લાચાર, પરવશ, મજબૂર, નિરુપાય, અકાજ, વિવશ.
અધમનીચ, હલકું, હીણ, નરાધમ, નપાવટ, પતિત, નપાતર, કમીનું, અપકૃષ્ટ, દુષ્ટ.
અનન્યઅજોડ, અતુલ્ય, અનુપમ, અદ્વિતીય, બેનમૂન, અનેરું.
પડતીપતન, પીછેહઠ, અધોગતિ, દુર્ગતિ.
ગરિમામોટાઈ, મહત્તા, મોટપ, મોટાશ, વડાઈ, વડપણ.
દુઃખકષ્ટ, આપદા, વેદના, વિપત્તિ, યાતના, ગ્લાનિ, પીડા, સંતાપ, વ્યથા, દર્દ, આપત્તિ.
પ્રેમસ્નેહ, પ્યાર, અનુરાગ, પ્રીતિ, નેહ, હેત, પ્રીત, ચાહના, આસક્તિ, નેડો, મહોબત, દિલ્લગી.
વિશ્વાસયકીન, ભરોસો, આકીન, મદાર, પતીજ, ભરૂસો.
માનઆબરૂ, પ્રતિષ્ઠા, સમ્માન, મોભો, સત્કાર, બહુમાન, આવકાર, સદ્ભાવ, આદર.
યશકીર્તિ, નામના, ખ્યાતિ, પ્રસિદ્ધિ, નામ, પ્રતિષ્ઠા, અક્ષરદેહ, કીરત.
અપકીર્તિબદનામી, ફજેતી, વગોવણી, નામોશી, દુષ્કીર્તિ, અકીર્તિ, બેઈજજતી.
ઈર્ષાઈર્ષ્યા, અદેખાઈ, ખાર, દ્વેષ, દાઝ, કીનો.
કુદરતીપ્રાકૃતિક, સહજ, નૈસર્ગિક, સ્વાભાવિક, પ્રાકૃત, અકૃત્રિમ.
દુ:ખીગમગીન, ખિન્ન, શોકમગ્ન, દુઃખાર્ત, શોકાર્ત, ઉલિંગ્ન, ઉદાસ, દુખિયારું, વ્યથિત, પીડિત.
ગહનઅકળ, ગૂઢ, રહસ્યમય, ભેદી, નિગૂઢ, અગમ્ય, ગુપ્ત.
લડાયકલડાકુ, ટંટાખોર, લડાઈખોર, વઢકણું, કજિયાખોર, ઝઘડાળુ, તકરારી, કંકાસિયું.
મનોરમાસુંદરી, રમણી, ભામા, લલના, કોમલાંગી, કામિની, ગોરાંદે, ફૂટડી, સ્વરૂપવતી, શોભના, કાંતા, વામા.
સૌભાગ્યવતીસધવા, ચુડાલી, સુહાગણ, સોહાગણ, સુભગા, સૌભાગ્યવંતી, સોહાસણી.
માતામાવડી, માતુ, માતૃકા, જનની, જનિની, જનેતા, જનયિત્રી, જન્મદાત્રી, અમ્મા.
પિતાપિતૃ, જનક, બાપ, વાલિદ.
પતિકંથ, કાન્ત, ભરથાર, ધણી, સ્વામી, નાથ, ધવ, ભર્તા, વલ્લભ, પ્રીતમ, મારુ, પ્રાણનાથ, વર, પ્રાણેશ, માંટી, નાવલિયો, શૌહર.
પત્નીવહુ, વધૂ, ધણિયાણી, ભાર્યા, અર્ધાંગના, વલ્લભા, ભારજા, સ્વીયા, પરણેતર, બૈયર, બાયડી, શ્રીમતી, દારા.
પુત્રદીકરો, બેટો, આત્મજ, તનય, સુત, તનુજ, અંગજ, દુલારો, સૂનુ, પૂત, પૂતર, નંદન.
પુત્રીદીકરી, બેટી, આત્મજા, તનયા, દુહિતા, સુતા, તનુજા, અંગજા, દુલારી, નંદિની.
ભાઈભ્રાતા, બંધુ, બાંધવ, વીરો, માડીજાયો, સહોદર, ભાત, માજાયો, ભાઉ.
બહેનબહેની, ભગિની, સહોદરા, સ્વસા, વીરી, બહેનડી, દીદી, માજણી.
કુટુંબપરિવાર, પરીવાર, કુલ, કબીલો, વંશ, વાડી.
મિત્રભાઈબંધ, દોસ્ત, સાથી, સોબતી, ગોઠિયો, સાથીદાર, જિગર, જોડીદાર, અજીજ, હિતેચ્છુ, ભેરુ, સખા, સુહૃદ.
રોજનીશીડાયરી, વાસરી, વાસરિકા, દૈનંદિની.
વૃષભઆખલો, સાંઢ, પુંગવ, ઋષભ.
શિયાળશૃંગાલ, ગિદ્દડ, ગોમાયું, જંબૂક.
મોરમયૂર, કલાપી, કેકિન, કાંતપક્ષી, કળાયલ, કલાનિધિ, શિખંડી, મોરલો.
ગરુડપક્ષીરાજ, વૈનતેય, તારક્ષ, ઉરગાદ, તાર્ક્ષ્ય, ખગરાજ, ખગેશ.
કોયલકોકિલા, કાદંબરી, પરભૂતિકા, અન્યભૂત, વનપ્રિયા.
કાગડોકાગ, કાક, વાયસ, કૌવો, હાડિયો, ધ્વાંક્ષ, ઢંક, કારવ.
ઉંદરમૂષક, આખુ, ધૂસ, કોળ.
ઘુવડકૌશિક, ઉલૂક, ધૂડ, દિવાભીત, દિવાંધ.
ભમરોમધુકર, ભ્રમર, દ્વિરેફ, ભૂંગ, મધુપ, અલિ, મિલિંદ.
વસંતઋતુરાજ, કામમિત્ર, ફાલ્ગુ, કુસુમાકર.
પશુપ્રાણી, જાનવર, જનાવર, તૃણચર, વનચર.
પંખીપક્ષી, વિહગ, ખગ, શકુન, દ્વિજ, ખેચર, શકુંત, પતંગ, પરંદું.
સિંહવનરાજ, મૃગપતિ, સાવજ, ડાલમથ્થો, કેસરી, કરભીર, કુંજરકાળ, ત્રસિંગ.
વાઘવ્યાઘ્ર, શેર, શાર્દૂલ, દ્વીપી.
ઘોડોઅશ્વ, તોખાર, તુરિ, તુરગ, ઘોટક, તુરંગમ, વાજી, રૈવત, તોરી, વેડાંગ.
હાથીગજ, વારણ, કુંજર, દ્વિપ, હસ્તી, માતંગ, કરી, ગજપતિ, કંજર, કરેણુ, મેગળ, ઐરાવત, ગયવર, ચક્રપાદ, ઈભ.
વાનરવાંદરો, કપિ, શાખામૃગ, લંગૂર, પ્લવંગ, મર્કટ, વાંદર.
મૃગહરણ, કુરંગ, સાબર, રુરુ, કૃષ્ણસાર, કાળિયાર, સારંગ.
મિત્રતાભાઈબંધી, દોસ્તી, મૈત્રી, બિરાદરી, દોસ્તાઈ, ગોઠપણાં.
દુશ્મનશત્રુ, વેરી, અરિ, પ્રતિપક્ષી, પ્રતિદ્વંદ્વી, અરિષ્ટ, અમિત્ર, અસુહૃદ, રિપુ, વેરવી.
દુશ્મનાવટશત્રુતા, વેર, શત્રુવટ, વેરઝેર, દુશ્મની, અંટસ, અદાવત, વેરભાવ.
સંબંધીસગું, સ્નેહીજન, આપ્તજન, સ્વજન, અભિજન, આત્મિક, રિશ્તેદાર.
શરીરવપુ, તન, દેહ, કાયા, ઘટ, ખોળિયુ, તનુ, બદન, તનૂ, જિસમ, ક્લેવર.
આંખનેત્ર, નયન, ચક્ષુ, લોચન, નેણ, અક્ષ, દગ, ચશ્મ, ઈક્ષણ, દર્શનેન્દ્રિય.
માથુંશિર, મસ્તક, મસ્તિષ્ક, શીર્ષ, સિર, શીશ, ઉત્તમાંગ, વરાંગ.
મુખમોં, વદન, મોઢું, આનન, વત્ર.
જીભજિહ્વા, રસના, રસવતી, રસેન્દ્રિય, જીભલડી, લૂલી, બોબડી, બોલતી, જબાન.
નાકનાસિકા, પ્રાણેન્દ્રિય, ગંધવહા, પ્રાણ, શ્વસનેન્દ્રિય.
કાનકર્ણ, કર્ણેન્દ્રિય, શ્રવણ, શ્રવણેન્દ્રિય, શ્રોત્ર, શ્રુતિ, શ્રવ, શબ્દગ્રહ.
હાથહસ્ત, કર, પાણિ, બાહુ, દસ્ત, બાંય, બાહુ, ભુજ, ભુજા.
પગપાદ, ચરણ, પાય, ટાંગ, ગુડા, કદમન, અધમાંગ, ટંગ, પાય.
દાંતદંત, દશન, ડસણ, દ્વિજ, કાકર, રદન.
વાળકેશ, બાલ, રોમ, નિમાળો, તનુરુહ.
લોહીરક્ત, રુધિર, શોણિત, ખૂન, લોહિત.
હદયહૈયું, અંતઃકરણ, દિલ, જિગર, હૈડું, ચિત્ત, દલડું, આંતરડી.
ખોબોઅંજલિ, પસલી, કરકોશ, ખોબલો, પોશ.
ચહેરોદેખાવ, દીદાર, સિકલ, મુખાકૃતિ, સૂરત, મુખવટો, મંજર.
મરણમોત, મૃત્યુ, નિધન, દેહત્યાગ, નિર્વાણ, અવસાન, અંતકાળ, કાળધર્મ, શ્રીચરણ, પંચત્વ.
ખેડૂતકૃષક, કિસાન, ખેડુ, કૃષીવલ, ક્ષેત્રિય, ખેડવાયો, ખેતીકાર.
ખલાસીનાવિક, વહાણવટી, સુકાની, માલમ, કૈવર્ત, કેવર્તક.
માછીમારખારવો, ઢીમર, માછી, ધીમર, મલ્લાહ, નિખાદ, નિષાદ.
ગોવાળગવલી, ગોવાળિયો, ગોવાતી, ગોપાળ, ગ્વાલ.
દરજીમેરાઈ, ગજધર, સોઈ, સઈ.
હજામવાળંદ, નાયી, ક્ષૌરિક, લુરી, નાયિક.
જાદુગરસાહિર, જાદુખોર, માયિક, ચેટકી.
ચોકીદારરખો, પહેરેગીર, રખોપિયો, રખવાળ, પ્રહરી, સંત્રી, પસાયતો, ચોકિયાત.
મદારીવાદી, ગારુડી, વાદીગર, ગૌડિયો.
ચોરતસ્કર, લૂંટારો, ધાડપાડુ, સ્તેન, દુંગો, વાટપાડુ, ઉઠાઉ, ખાતરપાડુ, ભરાડી.
ફાંસીગરજલ્લાદ, મારો, ફાંસિયો.
શિકારીપારધી, આખેટક, ચડીમાર, આહેડી, વ્યાધ, અહેડી, ખેટક જીવાંતક.
સંદેશાવાહકકાસદ, ખેપિયો, દૂત, નેગિયો, પેગામચી, હલકારો, પયગામચી.
બારીવાતાયન, ખિડકી.
હળકુંતલ, ગોકિલ, ગોકીલ, સાંતીડું.
વેશ્યાગૃહકૂટણખાનું, ખાંજરું, છિનાળવાડો.
કેદખાનુંકારાવાસ, જેલ, કારાગાર, કારાગૃહ, બંદીઘર, બંદીખાનું, જિંદાન.
માર્ગરસ્તો, પથ, રાહ, વીથિકા, વીથિ, કેડો, ખોરી, ચીલો, મારગડો.
ગરીબનિર્ધન, અકિંચન, દરિદ્ર, દીન, રાંક, નિષ્કંચન, રંક.
પ્રખ્યાતનામાંકિત, પ્રસિદ્ધ, લોકપ્રિય, વિખ્યાત, નામી, નામવર, કીર્તિમાન, કીર્તિવંત, પ્રતિષ્ઠિત.
ઈર્ષાળુઅદેખું, ઈર્ષાખોર, કનાખોર, દ્વેષીલું, દેશીલું, દાઝીલું, બળિયેલ, ખારીલું, અક્સખોર.
સંસ્કારીશિષ્ટ, સભ્ય, શાલીન, શરીફ, સંસ્કૃત, સુસંસ્કૃત.
માયાળુહેતાળ, પ્રેમાળ, સ્નેહાળ, દિલદાર, સ્નેહાર્દ, પ્રીતાળ, દિલાવર.
પ્રમાણિકપ્રામાણિક, ઈમાનદાર, ઈમાની, વિશ્વાસુ.
ગુફાગહવર, ઘેવર, કંદર, ગુહા, બખોલ, કંદરા, ખોભણ, ગોહર.
અગાસીઝરૂખો, અટારી, ચંદ્રશાળા, અગાશી, આકાશિકા.
કાંઠોકિનારો, ઓવારો, તટ, આરો, પાળ, ઘાટ, ઉકાંટો.
નોકરગુલામ, ચાકર, ભૃત્ય, સેવક, દાસ, અનુચર, ખિજમતગાર, પરિચર, પાસવાન, ચેટક.
ભોમિયોરાહબર, રહેવર, પથદર્શક, આગવો.
જાસૂસગુપ્તચર, પ્રણિધિ, સ્પશ, રેફુ, ચાર.
ભિખારીભિક્ષુક, યાચક, માગણ, ભીખમંગુ.
ખજાનચીકોષાધ્યક્ષ, ભંડારી, પોતદાર, ધનાધ્યક્ષ.
કાછિયોબકાલ, કાછી, ખંભાર, પસ્તાગિયો, પસતાગિયો.
મહેમાનપરોણો, અભ્યાગત, અતિથિ.
અપ્સરાદેવાંગના, દિવ્યાંગના, સુરાંગના, સુરવધૂ, હૂર.
મંદિરદેવસ્થાન, દેવળ, દેવમંદિર, દેવધામ.
અમૃતઉપાસના સુધા, અમી, પીયૂષ, સુધારસ, નાગરસ.
ઉપાસનાપૂજા, અર્ચના, સાધના, આરાધના, અર્ચન.
મોક્ષનિર્વાણ, પરમપદ, અનંતપદ.
પવનઅનિલ, સમીર, વા, વાયુ, મારુત, વાત, સમીરણ, પવમાન, ઉપવાત, માતરિશ્વા, મરુત, ગંધવાહ, અગ્નિસખા.
આકાશઆભ, આસમાન, નભ, ગગન, વ્યોમ, અનંત, અંબર, અંતરિક્ષ, ફલગ, ખ, વિહાયસ, નભસ્તલ, સુરપથ.
પર્વતપહાડ, ગિરિ, નગ, અદ્રિ, ભૂધર, શૈલ, અચળ, કોહ, મહીધર, ધરાધર.
જંગલવન, વગડો, અરણ્ય, રાન, અટવિ(વી), કંતાર, કાંતાર, આજાડી, વિપિન, કાનન.
ઝાડવૃક્ષ, તરુ, તરુવર, પાદપ, દ્રુમ.
નદીસરિતા, લોકમાતા, પયસ્વિની, તટિની, તરંગિણી, નિર્ઝરિણી, શૈવલિની, નિમ્નગા, સ્રોતસ્વિની, આપગા.
વાદળઅભ્ર, જીમૂત, અંભોધર, તોયદ, વારિદ, નીરદ.
વરસાદમેઘ, મેહ, પર્જન્ય, વર્ષા, વૃષ્ટિ, મેહુલિયો.
સરોવરતળાવ, કાસાર, જલાશય, તડાગ, પોખર, દીર્ધિકા.
તારોતારકા, તારિકા, સિતારો, તમચર, નભચર.
ચાંદનીજ્યોત્સના, ચાંદરણું, ચંદ્રજ્યોતિ, ચંદ્રપ્રભા, જ્યોત્સ્નિકા, કૌમુદી, ઈન્દુમતી.
પ્રકાશતેજ, આભા, પ્રભા, ઘુતિ, અજવાળું, ઉજાશ, દીપ્તિ, રોશની.
અંધકારતમસ, તિમિર, અંધારું, તમગ્ન, ધ્વાન્ત.
કિરણરશ્મિ, અંશુ, મરીચિ, મયૂખ.
ઝાકળઓસ, તુષાર, શબનમ, ધાવર.
વીજળીચપલા, સૌદામિની, તડિત, વિદ્યુત, દામિની, ક્ષણપ્રભા.
રાજાનૃપ, નૃપતિ, નૃપાલ, ભૂપતિ, પૃથ્વીપતિ, નરેશ, નરપતિ, મહીપતિ, મહીપાલ, રાજવી, ક્ષિતિપાલ, અવનીશ, તન્નેશ, ઉર્વીશ.
સમ્રાટશહેનશાહ, શાહઆલમ, રાજાધિરાજ, મહારાજા, રાજેશ્વર, રાજેન્દ્ર.
પ્રધાનમંત્રી, અમાત્ય, આમાત્ય.
યુદ્ધલડાઈ, સંગ્રામ, સમર, વિગ્રહ, રણજંગ, રણસંગ્રામ, જંગ.
સત્તાસ્વામિત્વ, અધિકાર, શાસન, પ્રભુત્વ, હકૂમત.
મહેલપ્રાસાદ, રાજમહેલ, રાજગૃહ, રાજભવન, રાજમંદિર.
તલવારખડગ, તેગ, સમશેર, અસિ, કૃપાણ, કરપાલ, કરપાલિકા, ચંદ્રહાસ.
તીરબાણ, શર, સાયલ, સાયક, ભાલોડું, શિલીમુખ, ઈષિકા, વિશિખ, નારાચ.
શિવમહાદેવ, ભવનાથ, કૈલાસપતિ, ચંદ્રશેખર, પિનાકપાણિ, ત્રિપુરારિ, વુષભકેતુ, નીલકંઠ, ગંગાધર.
પાર્વતીઉમિયાજી, શૈલજા, ગિરિજા, અદ્રિસુતા, શંકરી, શિવા.
વિષ્ણુશ્રીધર, સારંગપાણિ, લક્ષ્મીકાંત, ચક્રપાણિ, પીતાંબર, ગરુડધ્વજ, પદ્મનાભ.
લક્ષ્મીરમા, શ્રી, દધિસુતા, કમલા, ઈન્દિરા.
બ્રહ્માવિધાતા, પ્રજાપતિ, સ્ત્રષ્ટા, ચતુર્મુખ, ત્વષ્ટા, પ્રજેશ, હિરણ્યગર્ભ.
કામદેવમદન, અનંગ, મન્મથ, કંદર્પ, પુષ્પધન્વા, પંચશર, કુસુમાયુધ, મકરકેતુ, સ્મર.
સમુદ્રદરિયો, સાગર, સાયર, મહેરામણ, ઉદધિ, જલધિ, અબ્ધિ, અર્ણવ, રત્નાકર, મહોદષિ, મહાસાગર.
પાણીજળ, નીર, વારિ, સલિલ, અંબુ, આબ, તોય, ઉદક, આપ, અંભ, ભૂ, પય.
અગ્નિઅનલ, દેવતા, પાવક, આતશ, વહ્નિ, મહાનલ, નાચિકેત, અગન, પાવક, હુતાસન, વૈશ્વાનર, જાતવેદ, કૃશાનુ, તપન.
ઈશ્વરભગવાન, પ્રભુ, હરિ, ઈશ, પરમાત્મા, વિશ્વંભર, જગદીશ, દિનાનાથ, અંતર્યામી, કિરતાર, સર્જનહાર, જગન્નિયંતા, અધીશ, ખાલિદ, જગત્પતિ, રબ.
પ્રકૃતિનિસર્ગ, કુદરત.
દેવસુર, અમર, ત્રિદશ.
સ્વર્ગદેવલોક, સુરધામ, અમરલોક, ઘુલોક, સુરપદ, જન્નત, અક્ષયલોક.
વરરાજાજિયાવર, રાયવર, દુલ્હો, નવશાહ, નૌશાહ.
મુસાફરરાહદારી, પ્રવાસી, પર્યટક, પથિક, પંથી, વટેમાર્ગુ, અધ્વગ.
આશાકામના, અભિલાષા, મનોરથ, વાંછ, સ્પૃહા, એષણા, આરત, મનીષા, આકાંક્ષા, લિપ્સા, લાલસા.
કંજૂસસૂમ, કૃપણ.
અનાદરઅવજ્ઞા, અવહેલના, અપમાન, અવમાનના, તિરસ્કાર, તુચ્છકાર, નિરાદર.
આનંદહર્ષ, ઉલ્લાસ, ઉમંગ, હોંશ, ખુશી, પ્રસન્નતા, હરખ, ખુશાલી, ઉલ્લાસ, રાજીપો.
અભિમાનઅહંકાર, ગર્વ, ધમંડ, અહં, દર્પ, મગરૂરી, ગુમાન, તોર, ફાંકો.
દયાઅનુકંપા, કરુણા, કરુણાશ, કારુણ્ય, મહેર, રહેમ.
અચરજનવાઈ, હેરત, વિસ્મય, અચંબો, આશ્ચર્ય, અજાયબી, કૌતુક, તાજુબી.
ઉપકારપાડ, અહેસાન, કૃતજ્ઞતા, ઉપકૃતિ, આભાર, અનુગ્રહ, અળાવો, શુકર.
કૃપામહેર, મહેરબાની, પ્રસાદ, અનુગ્રહ, કિરપા.
કુતૂહલજિજ્ઞાસા, ઉત્કંઠા, ઈન્તેજારી, તાલાવેલી.
ધૈર્યધીરજ, ધીરતા, કૃતિ, ધરપત, સબૂરી.
ભયબીક, ભો, ધાક, ડર, દહેશત, ફડક, ભીતિ, થડકાર, ભડક.
ઉચાટઅજંપો, ઉદ્વેગ, વ્યાકુળતા, વિષાદ, ચિંતા, બેચેની, ખેદ, વ્યગ્રતા, સંતાપ, ખિન્નતા.
ગુસ્સોક્રોધ, ક્રોપ, ખોફ, રોષ, ખીજ, પ્રકોપ, ખફગી.
ઉત્સાહખંત, ઉમંગ, હોંશ, તાલાવેલી.
કાળજીદરકાર, પરવા, ચાંપ, તમા, સાવચેતી, ચીવટ, તકેદારી.
લાપરવાઅતમા, બેદરકારી, બેપરવાઈ, લાપરવાઈ, બેકાળજી.
વખાણપ્રશંસા, શ્લાધા, સ્તુતિ, ગુણગાન.
નિંદાકૂથલી, વગોવણી, ટીકા, અપવાદ, ચુગલી, વગોણું, ખોદણી.
શાપબદદુઆ, અભિશાપ, શરાપ.
બલિદાનસમર્પણ, સ્વાર્પણ, શહીદી, શહાદત, સરફરોશી.
લાગવગવગસગ, સરશિફારસ, વગવસીલો.
કલ્યાણહિત, પ્રેય, શુભ, ભદ્ર, શિવ, ક્ષેમ, મંગલ.
ઉપકારઅહેસાન, કૃતજ્ઞતા, ઉપકૃતિ, આભાર, પાડ, અનુગ્રહ.
દંભઢોંગ, આડંબર, દેખાવો, પાખંડ, પોગળ, મિથ્યાચાર.
નમસ્કારપ્રણામ, નમન, અભિવાદન, વંદન, પ્રણિપાત, સલામ, જુહાર, નમસ્ક્રિયા.
વિકાસઉન્નતિ, ઉત્કર્ષ, અભ્યુદય, ઉત્થાન, પ્રગતિ, ચડતી, અભિવૃદ્ધિ, ઋદ્ધિ.
સંમતિપરવાનગી, રજામંદી, છૂટ, છુટ્ટી, રજા, અનુજ્ઞા, અનુમતિ, મંજૂરી, અનુમોદન.
મનાઈમના, પ્રતિબંધ, નિષેધ, ઈનકાર, નામંજૂરી, પ્રતિરોધ, બંધી.
ઈન્દ્રપુરંદર, સુરપતિ, દેવરાજ, શચિપતિ, સુરેશ, દેવેશ, શક્ર, સહસ્રાક્ષ, નાકેશ.
સરસ્વતીવાગીશા, શારદા, વાગ્યેવી, વિણાધારિણી, વિદ્યાદેવી, હંસવાહિની.
હનુમાનપવનપુત્ર, વાયુપુત્ર, કેસરીનંદન, વાયુસુત, મારુતિ, કપીશ, આંજનેય.
શુક્રાચાર્યઉશનસ્, દૈત્યગુરુ, અસુરાચાર્ય.
રાવણદશાનન, લંકેશ, લંકાપતિ, દશકંઠ, દશગ્રીવ.
હિમાલયશૈલરાજ, પર્વતરાજ, ગિરિવર, શૈલેશ, અદ્રિરાજ, નગેન્દ્ર, ગિરીશ.
બુદ્ધતથાગત, શાક્યમુનિ, ગૌતમ, સિદ્ધાર્થ.
દુનિયાસંસાર, વિશ્વ, સૃષ્ટિ, જગત, જહાન, આલમ, ભુવન, ખલક, જહાં, જગ.
પૃથ્વીધરતી, ધરણી, અવનિ(ની), ધરિત્રી, ભૂમિ, વસુંધરા, વસુધા, રત્નગર્ભા, ક્ષૌણિ, અચલા, ક્ષિતિ, નૃલોક, મેદિની, સમુદ્રવસના.
ધૃણાનફરત, તિરસ્કાર, છિટકાર, છિત્કાર, નિર્ભર્ત્સના, ધિક્કાર, ફિટકાર.
એખલાસભાઈચારો, દોસ્તી, મેળ, સુલેહ, સંપ.
કપટદગો, પ્રપંચ, છળ, ફરેબ, દગાખોરી, છલ, છલના.
ગુજરાનનિભાવ, ગુજારો, નિર્વાહ, ભરણપોષણ, દેહયાત્રા, રોજી
વિચારખ્યાલ, ધારણા, કલ્પના, મત, મનસૂબો, સંકલ્પન, મંતવ્ય
ગણપતિગજાનન, લંબોદર, વિનાયક, ગણનાથ, એકદંત, વક્રતુંડ, ગજવદન, ગજકર્ણ.
શ્રીકૃષ્ણમધુસૂદન, મોરારિ, કહાનજી, કનૈયો, કેશવ, દેવકીનંદન, કંસારિ, વાસુદેવ, બંસીધર, મોરલીધર, દામોદર, વેણુપાણિ.
અર્જુનકિરીટ, પાર્થ, સવ્યસાચી, ગાંડિવપાણિ.
દ્રૌપદીપાંચાલી, યાજ્ઞસેની, દ્રુપદસુતા, કૃષ્ણા.
સીતાજાનકી, વૈદેહી, જનકજા.
બૃહસ્પતિસુરગુરુ, વાચસ્પતિ, અમરગુરુ, આંગિરસ.
સૂર્યસૂરજ, રવિ, સવિતા, ભાનુ, ભાસ્કર, આદિત્ય, પ્રભાકર, મરીચી, દિનકર, અંશુમાન, અરુણ, દિનેશ, દિવાકર, મિહિર.
ચંદ્રશશી, શશાંક, ચંદ્રમા, નિશાકર, રજનીકાન્ત, ઈન્દુ, અમૃતાંશુ, શીતાંશુ, સોમ, સુધાંશુ, નિશાપતિ.
બલરામહલાયુધ, હળધર, બલભદ્ર, સૌનંદી, નીલાંબર.
શેષનાગનાગેશ, અહિપતિ, અહીન્દ્ર, નાગરાજ.
કમાણીરળતર, મળતર, રળો, રળાઈ, આવક.
નફોફાયદો, લાભ, હિત, કમાઈ.
નુકસાનહાનિ, તોટો, ઘટ, તૂટ, ખાધ, ગેરફાયદો, ખોટ.
વર્તનવર્તણૂક, આચરણ, રીતભાત, વર્તાવ, વહેવાર, વૃત્તિ.
ખુશામતચાંપલુસી, ભાટાઈ, પળશી, ભાટવેડા.
સુંદરતાચારુતા, રમણીયતા, લાલિત્ય, લાવણ્ય, સૌન્દર્ય, ખૂબસૂરતી, કમનીયતા, મોહકતા, સૌમ્યતા.
દેવુંકરજ, ઋણ, દેણું દેવું

Gujarati samanarthi shabd pdf : Click here

અહીં આપેલ gujarati samanarthi shabd વિશેષ રૂપથી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. નીચે ગુજરાતી વ્યાકરણના સંબધિત વધુ મટરિયલ નીચે આપેલું છે.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!