Join our whatsapp group : click here

Most IMP GK: Click here

ભારતના ભૂગોળની ક્વિઝ નંબર : 08

Indian Geography Quiz : 08 -અહીં ભારતના ભૂગોળની ક્વિઝ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4gujarat.com સાથે.

Subject : Indian Geography
Quiz number : 08
Question : 15
Type: MCQ

ભારતના ભૂગોળની ક્વિઝ નંબર : 08

180

Indian Geography Quiz : 08

ભારતની ભૂગોળ ક્વિઝ : 08

1 / 15

આવરણ જમીનના ધોવાણને નિયંત્રિત કરવા માટે વપરાતી તકનીક છે. નીચેના પૈકી કયા આવરણના ફાયદા છે ?
1). નીંદણની વૃદ્ધિને ઓછી કરે છે.
2). જમીનનો ભેજ દૂર કરે છે.
3). જમીનમાં સૂક્ષ્મજીવાણુઓની સક્રિયતાને ઉત્તેજન આપે છે.

2 / 15

નીચેના વિધાનોમાંથી કયું વિધાન/ કયા વિધાનો સાચું/ સાચા છે ?
1). લોખંડ અને તાંબુ અગ્નેય ખડકોમાંથી મળે છે.
2). કોલસો અને ખનીજ તેલ રૂપાંતરિત ખડકોમાંથી મળે છે.
3). આરસપહાણ અને હીરા પ્રસ્તર ખડકોમાંથી મળે છે.

3 / 15

ગુરૂમહુસાની અને સુલેઇપત લોખંડની ખાણો કયા રાજયમાં આવેલી છે ?

4 / 15

પાછું ફરતું ચોમાસું અથવા ઉત્તર-પૂર્વીય ચોમાસું ..............ના મહિના દરમિયાન વરસાદ આપે છે.


5 / 15

સિંહ જેવી પૂંછડી ધરાવતા મકાક ભારતના કયાં રાજયમાં જોવા મળે છે ?
1). તામિલનાડુ
2). કેરલ
3). કર્ણાટક
3). આંધ્રપ્રદેશ


6 / 15

પેન્ચ નેશનલ પાર્ક કયાં આવેલ છે ?

7 / 15

માળવાના ઉચ્ચ પ્રદેશ બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

8 / 15

ભારતમાં નીચેના પૈકી કયો દરિયાકાંઠો ઉત્તર-પૂર્વ ચોમાસાનો વરસાદ મેળવે છે ?


9 / 15

ભારતમાં કપાસના પાક અંગે નીચેના પૈકી કયું/કયા વાકય/વાક્યો સાચા/સાચું છે ?
1). કપાસના પાકને સરેરાશ 50-75 સેમી વરસાદની જરૂર છે.
2). કપાસના પાકને 21-30 ડિગ્રી સે ઉષ્ણતાપમાન જરૂરી છે.
3). કપાસના પાકને ઊંડી કાળી જમીન જરૂરી છે. અને પડખાઉ તથા કાંપની જમીનમાં પણ ઊગી શકે છે.

10 / 15

પાક વિષે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1). બાજરીના પાક માટે 30-35 સેમી. વરસાદ જરૂરી છે અને તેને ગુજરાતની આબોહવા અનુકૂળ આવે છે.
2). કપાસના પાક માટે 50-75 સેમી. વરસાદ તથા 21-35◦ C તાપમાન જરૂરી છે અને તે ગુજરાતની આબોહવાની પરિસ્થિતી સાથે અનુકૂળ છે.
3). તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ જમીન જરૂરી છે અને તે પણ ગુજરાતની આબોહવાની પરિસ્થિતી સાથે અનુકૂળ છે.


11 / 15

ભારતમાં કયા વર્ષના અધિનિયમથી ભૌગોલિક સૂચક ટેગ લાગુ કરવામાં આવેલ છે ?


12 / 15

ભારતમાં સામાન્ય રીતે ઉનાળાના ચોમાસા પ્રવાહની દિશા નીચેના પૈકી કઈ હૉય છે ?

13 / 15

ભારતમાં ‘પડખાઉ જમીન’ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

14 / 15

નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1). મોટા પ્રમાણમાં ઉષ્ણ કટિબંધીય વન : ઉત્તર અસમ, પૂર્વ હિમાલયના નીચલા ઢાળવાળા ક્ષેત્રમાં જોવા મળે છે.
2). સૂકા ઉષ્ણ કટિબંધીય વન : ઉત્તરીય પર્વતીય વિસ્તારો તથા દક્ષિણ ભારતના કેટલાક રાજયોમાં જોવા મળે છે.
3). પર્વતીય સમશીતોષણ વન : પશ્ચિમઘાટ, અસમ, નાગાલેન્ડ અને મિઝોરમમાં જોવા મળે છે.
4). ઉપ-ઉષ્ણકટિબંધીય પર્વતીય વન : ટ્રાન્સ હિમાલયમાં જોવા મળે છે.


15 / 15

સિંધુ નદીની મુખ્ય શાખા નદીઓ પૈકી સૌથી મોટી શાખા નદી કઈ છે ?


4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 35%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!