Join our WhatsApp group : click here

Police Constable Mock Test (Part-B) : 03

Police Constable Mock Test (Part-B) : 03 -અહીં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના પાર્ટ-Bની મોક ટેસ્ટ નંબર 03 આપવામાં આવી છે. જેમાં 35 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સ્ટેબલના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સટેબલની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Police Constable Mock Test (Part-B) : 03

291

Police constable Test (Part-B) : 03

1 / 5

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાત યુવક કોંગ્રેસના નેતા કોણ હતા ?

2 / 5

ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયાં જિલ્લામાં ભરાયું હતું ?

3 / 5

પૌરાણિક કથા અનુસાર લોજપૂરમાં કયાં ઋષિનો આશ્રમ આવેલો છે ?

4 / 5

રેગ્યુલેટિંગ એકટ 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડનાં વડાપ્રધાન કોણ હતું ?

5 / 5

નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કયાં સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!