Join our WhatsApp group : click here

Police constable Test (Part-A) : 05

Police Constable Test (Part-A) : 05 -અહીં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના પાર્ટ-A ની મોક ટેસ્ટ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 30 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ પોલીસ કોન્સટેબલના નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. પોલીસ કોન્સ્ટેબલની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Mock Test : Police Constebal
Part: A
Question: 30
Type: MCQ

Police Constable Test (Part-A) : 05

890

Police constable Test (Part-A) : 05

1 / 29

‘CAREER’ શબ્દમાંથી કયો શબ્દ બની શકે ?

2 / 29

શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો : સહાનુભૂતિ ઉપજતો આનંદ

3 / 29

એક 300 પેજની બુકમાં દરેક પેજમાં 20 લીટી અને દરેક લીટીમાં 10 શબ્દો હોય, તો આ આખી બુકમાં કુલ કેટલાં શબ્દો હોય ?

4 / 29

‘અદેખાઈ’ માટે નીચેનામાંથી કયો સમાનાર્થી છે ?

5 / 29

નીચે આપેલ સંખ્યાઓનો મધ્યથ કેટલો થશે ?
34, 43, 43, 23, 45, 68, 78, 78, 98, 57

6 / 29

જો M + N એટલે M એ N ની માતા છે. M – N એટલે M એ N નો ભાઈ છે. M % N એટલે M એ N ના પિતા છે. તથા M * N એટલે M એ N ની બહેન છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ બતાવે છે કે P એ Q ના મામા છે ?

7 / 29

તેના ઘા માંથી .............વહી રહ્યું હતું. ‘લોહી’ ના યોગ્ય અર્થવાળો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો.

8 / 29

555555 ÷ 55 = ?

9 / 29

એક બગીચામાં અંબા લીમડા કરતાં વધુ છે, પરંતુ વડલા કરતાં ઓછા છે. વડલા લીમડા કરતાં વધુ છે પણ સરગવા કરતાં ઓછા છે. તો બગીચામાં કયા ઝાડ વધારે હશે ?

10 / 29

નિપાતનો પ્રકાર જણાવો : સાસુજી અમારા બહુ શાણા

11 / 29

એક વ્યક્તિ તરફ આંગળી ચીંધતા એક પુરુષે સ્ત્રીને કહ્યું “પેલાની માતા એ તમારા પિતાની એક માત્ર પુત્રી છે.” પેલી સ્ત્રી તે વ્યક્તિ સાથે નીચેના પૈકી કયું સગપણ ધરાવે છે ?

12 / 29

અવલોકનો 12, 13, X, 17, 18, 20નો મધ્યક 16 હોય તો Xની કિંમત શી હશે ?

13 / 29

મહેશ એક હારમાં ઊભો છે, તે પ્રથમથી અને આખરથી 18માં ક્રમે છે આ સંજોગોમાં તે હારમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?

14 / 29

નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે ની:શેષ ભાગી શકાય.

15 / 29

5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

16 / 29

7 + 7 ÷ 7 + 7 × 7 – 7 = ?

17 / 29

નીચેની સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા અન્ય સંખ્યાઓ સાથે સામ્યતા ધરાવતી નથી ?
25, 81, 125, 169, 289

18 / 29

નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : દરરોજ

19 / 29

22, 54 અને 108નો લ.સા. અ. કેટલો થશે ?

20 / 29

એક પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણવાથી એક નવી સંખ્યા મળે છે. આ નવી સંખ્યાનું ઘનમૂળ તે મૂળ સંખ્યાના વર્ગમૂળ કરતાં બમણું છે તે પૂર્ણાંક સંખ્યા શોધો.

21 / 29

‘મંગળવાર પછીનો તરતનો વાર ગુરુવાર હોય’ તે ઘટનાની સંભાવના કેટલી થાય ?

22 / 29

એક કારની ઝડપ 54 km/h છે, તો તેની ઝડપ m/s માં કેટલી થશે ?

23 / 29

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : કક્કો ખરો કરવો

24 / 29

નીચેની શ્રેણીમાં (?) ને સ્થાને કઈ નવી સંખ્યા આવશે ? 6, 32, 130, (?), 786

25 / 29

રાજેશ એક વર્તુળાકાર ક્ષેત્રની ફરતે 1 રાઉન્ડ પ્રતિકલાકની ઝડપે ચાલે છે, તથા સુમિત તેની ફરતે 6 રાઉન્ડ પ્રતિકલાકની ઝડપે દોડે છે. જો બંને સવારે 7 : 40 વાગે એક જ દિશામાં ગતિની શરૂઆત કરે, તો તેઓ એક બીજાને પ્રથમવાર ક્યારે મળશે ?

26 / 29

સમાનર્થી કહેવત જણાવો : સાંકડા કપાળમાં સોળ ભમરા

27 / 29

સમાનાર્થી કહેવત જણાવો : કરે ચાકરી તે પામે ભાખરી

28 / 29

શબ્દ સમૂહ : આંબલી વૃક્ષનું બીજ

29 / 29

‘તળાવ’ નો પર્યાય શબ્દ આપો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 41%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!