Join our WhatsApp group : click here

રીઝનિંગ વિષયની ક્વિઝ : 17

Reasoning Quiz : 17 -અહીં રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર 17 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરિક્ષના તમામ વિષયની ક્વિઝ આપવામાં માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Reasoning
Quiz number: 17
Question: 15
Type: MCQ

રીઝનિંગ વિષયની ક્વિઝ : 17

877

Reasoning Quiz : 17

Reasoning Quiz : 17

1 / 15

એક ઘડિયાળ દર 3 કલાકે 7 મિનિટ ધીમી પડે છે. જો તેને સોમવારે બપોરે 12:00 કલાકે સાચા સમયે મેળવવા માં આવેલ હોય તો, મંગળવારે બપોરે 3 વાગ્યે તે કયો સમય બતાવતી હશે ?

2 / 15

એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે, તો તે વર્ગમાં કેટલા વિધાર્થીઓ હશે ?

3 / 15

તબીબ : નિદાન : ન્યાયાધીશ : .............?

4 / 15

એક દીવાલ ઘટિયાળ કાંટા 6:50 સમય દર્શાવે છે, તો અરીસામાં દેખાતા તેના પ્રતિબંધમાં જયા સમયનો આભાસ થશે ?

5 / 15

એક છોકરી 6 સપ્ટેમ્બર, 1970 ના દિવસે રવિવારે જન્મી હતી, તો તેનો જન્મ દિવસ ફરીથી રવિવારે ક્યાં વર્ષમાં આવશે ?


6 / 15

પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો ................

7 / 15

નીચે પૈકી કયું લિપ વર્ષ નથી ?


8 / 15

પાંચ બાળકો એક હારમાં બેઠા છે. P એ Q ની જમણી તરફ છે. T એ Qની ડાબી તરફ છે, પરંતુ Rની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય તો બે છેડા પર કોણ છે ?


9 / 15

કોઈ લિપ વર્ષમાં 26 જાન્યુઆરીથી  15 મે (બંને દિવસો સમાવિષ્ટ છે) સુધી કેટલા દિવસો થશે ?

10 / 15

નીચે આપેલ વિકલ્પોમાંથી વિષમ જુથ કયુ છે ?

11 / 15

P પાસે Q કરતાં વધારે પુસ્તકો છે.
Q પાસે Z કરતાં ઓછા પુસ્તકો છે.
Z પાસે R કરતાં વધારે પુસ્તકો છે.
જો ઉપરના ત્રણેય વિધાનો સાચાં હોય તો નીચે પૈકી કયું વિધાન નિશ્ચિતપણે સાચું છે ?   

12 / 15

નીચેના શબ્દસમૂહનો પછીનો શબ્દ જણાવો :
POQ, SRT, VUW ………………..

13 / 15

એક છોકરા તરફ જોઈ મીનાએ કહ્યું, ‘તે મારા દાદાના એકમાત્ર સંતાનનો પુત્ર છે.’ તો તે છોકરો મીના સાથે કયો સંબંધ ધરાવે છે ?

14 / 15

એક સાંકેતિક ભાષામાં ‘SCHOOL’ નો સંકેત ‘222112’ હોય, તો ‘COLLEGE’ નો સંકેત કયો હશે ?

15 / 15

નીચે આપેલ શબ્દોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે તો ત્રીજા સ્થાને કયો શબ્દ આવશે ?
Interest, Insoluble, Impaired, Impersonate, Integration, Impartial

4Gujarat.com પરથી તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!