Join our WhatsApp group : click here

રીઝનિંગ વિષયની ક્વિઝ : 18

Reasoning Quiz : 18 -અહીં રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર 18 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ નવી પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને તમામ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Reasoning
Quiz number: 18
Question: 15
Type: MCQ

રીઝનિંગ વિષયની ક્વિઝ : 18

1202

Reasoning Quiz : 18

Reasoning Quiz : 18

1 / 15

હરદ્વાર : ગંગા : : બુડાપેસ્ટ..............?


2 / 15

એક સાંકેતિક ભાષામાં ‘MADRAS’ નો ‘OBFSCT’ હોય તો ‘BOMBAY’ નો સંકેત કયો હશે ?


3 / 15

કવિતાનો એક લાઇનમાં બંને બાજુથી 15મો ક્રમ છે, તો કુલ કેટલા બાળકો હશે ?

4 / 15

P અને Q, Rના ભાઈઓ છે. Q એ S અમે T નો પુત્ર છે. S એ Uની પુત્રી છે. M એ Tના સસરા છે. N એ U નો પુત્ર છે. તો Nનો Q સાથે શો સંબધ છે ?


5 / 15

જો લીલાને સફેદ, સફેદને પીળો, પીળાને ભૂરો, ભૂરાને ગુલાબી અને ગુલાબીને કાળો કહેવામા આવે તો દૂધનો રંગ કેવો હશે ?

6 / 15

નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે?- EJO, TYD, INS, XCH, (?)

7 / 15

એક સ્ત્રી તરફ જઇ સુનિલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.” તો તે સ્ત્રી સુનિલની કોણ હશે ?

8 / 15

એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમાં અંક સુધીના અંકોની અદલાબદલી કરવામાં આવે છે. તો આ અદલાબદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે ?


9 / 15

જો 1 એપ્રિલના રોજ રવિવાર હોય તો 1 જુલાઇના રોજ કયો વાર હશે ?


10 / 15

નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ હશે ? 
4, 18, .....?..., 100, 180, 294, 448

 

11 / 15

નીચેની સંખ્યાઓમાં બંધબેસતી ન હોય તેવી સંખ્યા કઈ ?
1, 5, 13, 23, 31, 37  

12 / 15

એક સાંકેતિક ભાષામાં ‘GENETAL’ નો સંકેત ‘FFMEQBK’ હોય, તો ‘EFFECT’ નો સંકેત કયો હશે ?

13 / 15

એક ઘડિયાળ સવારના 8 : 00 વાગ્યાનો સમય બતાવે છે, તો બપોરે 2 : 00 વાગ્યા સુધીમાં તેના કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હશે ?

14 / 15

સૂર્યોદયે મદન એક થાંભલા સામે ઊભો હતો, થાંભલાનો પડછાયો મદનની બરાબર જમણી બાજુએ હતો. મદન કઈ દિશામાં વદન કરી ઊભો હતો ?

15 / 15

વર્ષ ઇ.સ 100ના અંતિમ દિવસે કયો વાર હશે ?


4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 39%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!