સાહિત્ય સંસદ
સ્થળ : મુંબઇ
1). કનૈયાલાલ મુનશીએ આ સંસ્થાની સ્થાપના કરી.
2). આ સંસ્થાના ઉપક્રમે ‘ગુજરાતનો મધ્યકાલીન સાહિત્યપ્રવાસ’ સંશોધનગ્રંથ પ્રગટ કર્યો હતો.
3). આ સંસ્થા દ્વારા શરૂમાં ‘ગુજરાત’ નામનું માસિક અને ત્યારબાદ ત્રૈમાસિક ચલાવમાં આવતું હતું.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : click here
બુદ્ધિવર્ધક સભા : click here
ફર્બસ ગુજરાતી સભા : click here
Sahitya sansad Gujarati : : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.