નર્મદ સાહિત્ય સભા
સ્થાપક | નર્મદ |
સ્થળ | સુરત |
સ્થાપના | 1923 |
શરૂવાતમાં નામ | ગુજરાતી સાહિત્ય મંડળ |
1). 1923માં સુરત ખાતે આ સંસ્થાની સ્થાપના થઈ.
2). 1939માં તેનું નામ નર્મદ સાહિત્યસભા રખાયું તે પહેલા તે ગુજરાત સાહિત્ય મંડળ તરીકે ઓળખાતી.
3). ઇ.સ 1940થી દર પાંચ વર્ષે ‘નર્મદ સુવર્ણચંદ્રક’ આપવામાં આવે છે. જે નિબંધ, નાટક, કવિતા, ઇતિહાસ જેવા ઉત્તમ સર્જન માટે આપવામાં આવે છે.
4). પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક જ્યોતીન્દ્ર દવેને રંગતરંગ નામની ક્રુતિ માટે વર્ષ 1940માં આપવામાં આવ્યો હતો.
સાહિત્ય સંસદ : click here
ફાર્બસ ગુજરાતી સભા : click here
બુદ્ધિવર્ધક સભા : click here
Narmad Sahitya sabha : : Gujarati Sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.