Join our WhatsApp group : click here

Math quiz Gujarati: 04

અહીં Math વિષયની ક્વિઝ નંબર 24 આપેલ છે જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરિક્ષમાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી થશે. તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Math
Question: 10
Quiz number: 04
Type: MCQ

Math quiz Gujarati: 04

390

Maths quiz gujarati : 04

Math quiz Gujarati : 04

1 / 10

20 અવલોકનોનો મધ્યક 10 છે. પાછળથી જણાયું કે એક અવલોકન 8 ખોટું લેવાયું છે તેના બદલે અવલોકન 12 લેવામાં આવે, તો નવો મધ્યક ...........

2 / 10

શિલ્પા 20 ટકા નફો લઈને મીનાને ઘડિયાળ આપે છે, પરંતુ મીના 10 ટકા ખોટ ખાઈને કિંજલને રૂ. 216માં ઘડિયાળ આપે તો શીલાએ કેટલામાં ઘડિયાળ ખરીદી હશે?

3 / 10

રૂ. 3,620 A, B, અને C વચ્ચે ¾ : 3/5 : 5/3 ના પ્રમાણમાં વહેચતા B ને કેટલા મળે?

4 / 10

એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21 : 20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો ?

5 / 10

એક વ્યક્તિ 5,000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને વર્ષને અંતે 6,050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દર શોધો.

6 / 10

ત્રિકોણની પ્રત્યેક બાજુની લંબાઇનું માપ બાકીની બાજુઓની લંબાઇઓના માપના .............. હૉય છે.

7 / 10

8 માંથી કઈ સંખ્યા બાદ કરતાં 15 મળે?

8 / 10

75 થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો મળે?

9 / 10

કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષે 4 વર્ષાના વ્યાજનો તફાવત રૂ.42 છે. તો મુદલ કેટલું હશે?

10 / 10

10 બૉલપેનની મૂળ કિંમતમાં 8 બૉલપેન વેચવાથી કેટલા ટકા નફો થાય?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 42%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!