Join our WhatsApp group : click here

Maths Quiz Number: 03

Here math quiz number 03 is given which includes 10 questions. All the given questions are asked in the previous exam. So it will prove useful to you. Stay connected to give quizzes of all subjects of competitive exams with 4Gujarat.com.

Subject: Math
Quiz number: 03
Question: 10
Type: Mcq

Maths Quiz Number: 0

448

Maths quiz gujarati : 03

Maths quiz gujarati : 03

1 / 10

નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય શકે?

2 / 10

લંબચોરસની લંબાઇમાં 20% વધારો અને પહોળાઈ X% વધારો કરતા ક્ષેત્રફળમાં 50% નો વધારો થાય તો X%...............

3 / 10

એક ટાંકી નીચે છિદ્ર હોવાથી 5ના બદલે 6 કલાકમાં ભરાઈ જાય છે. જો ટાંકી પૂરેપુરી ભરાયેલી હોય તો તે કેટલા સમયમાં ખાલી થઈ જશે?

4 / 10

એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21 : 20 ના પ્રમાણમાં થાય છે. તો વ્યાજનો દર કેટલો?

5 / 10

એક લંબચોરસ બગીચાની પરિમિતિ 360 મીટર છે. જો બગીચાનું ક્ષેત્રફળ 8000 ચો.મી. હોય તો બગીચાની લંબાઇ ............. મીટર હોય.

6 / 10

બે ચોરસના ક્ષેત્રફળનો ગુણોતર 225 : 226 છે, તો તેમની પરિમિતિનો ગુણોત્તર કેટલો થાય?

7 / 10

ક્રિકેટના એક ખેલાડીના દસ મેચમાં સરેરાશ 38.9 રન થયા. જો પહેલી છ મેચના સરેરાશ 42 રન હોય, તો છેલ્લી ચાર મેચના સરેરાશ કેટલા રન થયા હોય?

8 / 10

ચાર ઘંટલી દર 5, 6, 8 અને 10 સેકન્ડે છે. જો પહલી વાર તમામ ઘંટડી સાથે વગાડીએ તો કેટલી સેકન્ડ પછી ફરીથી સાથે વાગશે?

9 / 10

આપેલ શ્રેણીમાં 320 એ કેટલામું પદ હશે તે જણાવો : 5, 8, 11, 14 ..........320

10 / 10

80ના કેટલા ટકા 95 થાય?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 45%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!