Join our WhatsApp group : click here

Maths Quiz Number: 02

Here math quiz number 02 is given which includes 10 questions. All the given questions are asked in the previous exam. So it will prove useful to you. Stay connected to give quizzes of all subjects of competitive exams with 4Gujarat.com.

Subject: Math
Quiz number: 02
Question: 10
Type: MCQ

Maths Quiz Number: 02

564

maths quiz gujarati : 02

Maths quiz gujarati : 02

1 / 10

રૂ. 8,000 નું 7.5 ટકાના દરે 1 વર્ષ અને 3 મહિનાનું વ્યાજ કેટલું થશે?

2 / 10

1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ............. તે કયા પ્રકારની શ્રેણી છે?

3 / 10

30% ખોટની વસ્તુ વેચવાથી તેની મુ.કિ અને વે.કિ નો ગુણોત્તર કેટલો થાય?

4 / 10

P, Q, R અને S તે ચાર અસમરેખ બિંદુઓ હોય તો તેઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરશે?

5 / 10

બે સંખ્યાઓનો ગુ.સા.અ 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ કેટલો થાય?

6 / 10

36 છોકરાઓને એક કામ કરતાં 49 દિવસ થાય છે. જો કામ 21 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા છોકરા વધારે જોઈએ?

7 / 10

ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. અ પુત્રોની ઉંમરનું 2 : 3 : 5 પ્રમાણ છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે?

8 / 10

રૂ.16 માં એક વસ્તુ વેચવાથી તેની મૂળકિંમત જેટલા ટકા ખોટ જાય છે, તો એ વસ્તુની મૂળકિંમત કેટલી હશે?

9 / 10

એક વર્તુળનો પરિઘ 66 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

10 / 10

20 પ્રાપ્તાંકો મધ્યક 31 મળે છે. તેમાં એક પ્રાપ્તાંક ભૂલથી ને બદલે  લેવાયો છે. તો સાચો મધ્યક શોધો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!