Join our WhatsApp group : click here

Gujarat History Quiz : 19

અહીં ગુજરાતનાં ઇતિહાસની ક્વિઝ નંબર 19 આપવામાં આવી છે જેમાં 25 પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી છે. જેથી તમને ઉપયોગી થશે. તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat History
Quiz number: 19
Question: 25
Type: MCQ

Gujarat History Quiz : 19

1359

Gujarat History Quiz : 19

Gujarat History Quiz : 19

1 / 25

મરાઠા ગુજરાતમાં કયા પ્રકારનો કર ઉઘરાવતા ?

2 / 25

સૈન્ધવ વંશની રાજધાની કઈ હતી?

3 / 25

પોરબંદરના કયા રાજવી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા?

4 / 25

ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો.

5 / 25

ગુજરાતમાં જૂન 1857માં અમદાવાદની કઈ નંબરની ટુકડીએ બળવો કર્યો હતો?

6 / 25

બારડોલી સત્યાગ્રહની સફળતાને કારણે મહેસૂલમાં કેટલા ટકાનો ઘટાડો થયો હતો?

7 / 25

કેપ્ટન હોકિન્ગ હેકટર નામના જહાજમાં કયા વર્ષે સુરત બંદરે ઉતર્યો હતો?

8 / 25

ગીરનાર ખાતે આવેલ સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર રુદ્રદામન કોના પુત્ર હતા?

9 / 25

ગાંધીજીએ કયા વર્ષે સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી?

10 / 25

વિશ્વનું સૌથી જૂનું 10 અક્ષરનું સાઇન બોર્ડ, સ્નાનાગાર, રમતગમતનું સ્ટેડિયમ, ધાતુ ગાળવાની ભઠ્ઠી, કુત્રિમ જળાશય જેવા અવશેષો કયા સ્થળના ખોદકામ દરમિયાન મળી આવ્યા છે?

11 / 25

ચુડાસમા વંશના કયા શાસકના સમયમાં દુર્લભરાજે સોરઠ પર આક્રમણ કર્યું હતું?

12 / 25

નરસિંહ ભાઈ પટેલે બોમ્બ બનાવવાની રીત વર્ણવતું કયું પુસ્તક લખ્યું હતું?

13 / 25

ઇ.સ 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી?

14 / 25

જ્યારે દિલ્લીમાં શાસક તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું?

15 / 25

સૌરાષ્ટ્રમાં સુધારા ચળવળની શરૂઆત કોણે કરી હતી?

16 / 25

બનાસકાંઠામાં આવેલ સાંતલપૂર કોણે વસાવ્યું હતું?

17 / 25

જેઠવા વંશના કયા શાસકના સમયમાં રા’મહિપાલ-2ના સેનાપતિ ચુડામણીએ માંગરોળ અને ચોરવાડનો પ્રદેશ જીતી લીધા હતા?

18 / 25

સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ બોરસદ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો?

19 / 25

ગુજરાતમાં સૌપ્રથમ વખત અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન કયા વર્ષે યોજાયું હતું?

20 / 25

નીચેના પૈકી કયા શાસકનો ગિરનારમાં શીલાલેખ આવેલો નથી?

21 / 25

રાષ્ટ્રકૂટ વંશનો અંતિમ રાજા કોણ હતું?

22 / 25

ગુપ્તકાળના કયા શાસકે સૌરાષ્ટ્રને ગુપ્ત સામ્રાજ્ય સાથે જોડાયું હતું?

23 / 25

ઇ.સ 1939માં દાહોદમાં સૌપ્રથમ ‘આદિવાસી કન્યા આશ્રમ’ ની સ્થાપના કોણે કરી હતી?

24 / 25

સિદ્ધરાજ જયસિંહને રાજયની ફરજો અને લશ્કરી તાલીમ આપનાર મંત્રી કોણ હતા?

25 / 25

વલસાડ જીલ્લામાં નીચેનામાંથી કઈ જગ્યાએ સિંધુ સંસ્કૃતિનું સ્થળ મળી આવ્યું છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!