ગુજરાતના ઇતિહાસની ક્વિઝ નંબર : 18

અહીં ગુજરાતના ઇતિહાસની ક્વિઝ નંબર 18 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarat History
Quiz number: 18
Question: 25
Type: Mcq

Gujarat History Quiz number: 18

/25
409

Gujarat History Quiz : 18

ગુજરાતનાં ઇતિહાસની ક્વિઝ : 18

1 / 25

Category: Gujarat History Quiz : 18

13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી-વાઘેલા રાજા કર્ણદેવને હરાવી ગુજરાતને દિલ્લી સલ્તનતનો એક ભાગ બનાવ્યો હતો?

2 / 25

Category: Gujarat History Quiz : 18

વાઘેલા વંશની સ્થાપના કોણે કરી?

3 / 25

Category: Gujarat History Quiz : 18

નીચેના પૈકી સોલંકી વંશના શાસકોને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.

(1) ભીમદેવ પ્રથમ

(2) કુમારપાળ

(3) સિદ્ધરાજ જયસિંહ

(4) દુર્લભરાજ

4 / 25

Category: Gujarat History Quiz : 18

નીચેના પૈકી કોને ‘દાઢીવાળા સરસ્વતી’ તરીકે ઓળખવામા આવે છે ?

5 / 25

Category: Gujarat History Quiz : 18

ગુજરાતનાં સુબા અલપખાનના સમયમાં કોણે ‘અજિતદેવ તીર્થકર’ નું મંદિર ખંભાતમાં બનાવ્યું હતું?

6 / 25

Category: Gujarat History Quiz : 18

ઇ.સ 1905માં કયાં નગરશેઠે અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટતુ બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી?

7 / 25

Category: Gujarat History Quiz : 18

પ્રાચીન સમયમાં ‘પુંડરીક’ તરીકે કયો વિસ્તાર જાણીતો હતો?

8 / 25

Category: Gujarat History Quiz : 18

કોના સમયથી ગુજરાતના પૌરાણિક ઇતિહાસની શરૂઆત થાય છે ?

9 / 25

Category: Gujarat History Quiz : 18

અકબરને ગુજરાત પર આક્રમણ કરવા કોણે આમંત્રણ આપ્યું હતું?

10 / 25

Category: Gujarat History Quiz : 18

ગુર્જરનૃપતિ વંશનો કયો રાજા ‘વિતરાગ’ તરીકે ઓળખાય છે ?

11 / 25

Category: Gujarat History Quiz : 18

ગુપ્તવંશના કયા રાજાએ ક્ષત્રપ શાસક રુદ્રસિંહ ત્રીજાની હત્યા કરી ગુજરાતમાં ગુપ્તવંશની સ્થાપના કરી હતી?

12 / 25

Category: Gujarat History Quiz : 18

સરધાર સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો?

13 / 25

Category: Gujarat History Quiz : 18

‘વોકર કરાર’ મોરબીના કયાં ગામમાં થયો હતો?

14 / 25

Category: Gujarat History Quiz : 18

નીચેના પૈકી કયાં શાસકે વલભીમાં ‘ભટ્ટાર્ક વિહાર’ નામનો એક બૌદ્ધ વિહાર બંધાવ્યો હતો?

15 / 25

Category: Gujarat History Quiz : 18

પશ્ચિમી સૌરાષ્ટ્રમાં ગારુલક વંશના અંત પછી કયું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું?

16 / 25

Category: Gujarat History Quiz : 18

ગુપ્તકાળ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં કયા વંશનું શાસન હતું?

17 / 25

Category: Gujarat History Quiz : 18

ઝાલા વંશના શાસક હરપાલદેવને કોણે પાટડીની જાગીર આપી હતી?

18 / 25

Category: Gujarat History Quiz : 18

ગુજરાતની પૂર્વ મધ્યકાળની રાજધાની અણહિલવાડ પાટણનો પાયો કોણે નાંખ્યો હતો?

19 / 25

Category: Gujarat History Quiz : 18

વનરાજ ચાવડા બાદ કોણ ચાવડા વંશની ગાદી પર આવે છે ?

20 / 25

Category: Gujarat History Quiz : 18

ગુજરાતમાં ‘ન્યાયપ્રિય’ તથા ‘પવિત્ર સુલતાન’ તરીકે કોની ગણના થાય છે ?

21 / 25

Category: Gujarat History Quiz : 18

સિંધુ સભ્યતાના સ્થળ નવીનાળ, કાનમેર અને ભડલી કોટડા કયા જિલ્લામાં આવેલા છે ?

22 / 25

Category: Gujarat History Quiz : 18

કોના સમયમાં આરબ સરદાર ઈસ્માઈલે ‘ઘોઘા’ પર હુમલો કર્યો હતો?

23 / 25

Category: Gujarat History Quiz : 18

હાલનુ બોરસદ પ્રાચીન સમયમાં કયા નામથી જાણીતું હતું?

24 / 25

Category: Gujarat History Quiz : 18

જૈન ધર્મના કયાં તીર્થકર ભગવાન શ્રીક્રુષ્ણના સમકાલીન હતા?

25 / 25

Category: Gujarat History Quiz : 18

ગિરનાર પર નીચેનામાંથી કોનું મંદિર આવેલું નથી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 41%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment