Join our WhatsApp group : click here

Gujarat History quiz: 17

Here Gujarat history quiz number 17 is given. In which 25 questions have been included. The given quizzes are useful for all competitive exams. Stay connected with 4Gujarat.com to give quizzes of all subjects of competitive exam.

Subject: Gujarat History
Quiz number: 17
Question: 25
Type: Mcq

Gujarat History Quiz number: 17

/25
1606

Gujarat History Quiz : 17

ગુજરાતનાં ઇતિહાસની ટેસ્ટ : 17

1 / 25

Category: Gujarat History Quiz : 17

1857ના સંગ્રામ દરમિયાન ગુજરાતઆ મૂડેરી (મંટોડી) માંથી કોણે આગેવાની કરી હતી ?

2 / 25

Category: Gujarat History Quiz : 17

ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાંખવાનું કાવતરું કોણે કર્યું હતું ?

3 / 25

Category: Gujarat History Quiz : 17

નીચેના પૈકી કયાં પ્રદેશમાં ચાલુક્ય વંશની ત્રણ શાખા સ્થપાઈ હતી ?

4 / 25

Category: Gujarat History Quiz : 17

ગુજરાત સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયાં અધિકારીને ‘મિર-એ-બહર’ કહેવામાં આવતો ?

5 / 25

Category: Gujarat History Quiz : 17

રા’માંડલિક પ્રથમે પ્રભાસ પાટણ જીતી અને તેનો અધિકાર કોને સોંપ્યો હતો ?

6 / 25

Category: Gujarat History Quiz : 17

ગુજરાતમાં આવેલ સિંધુ સભ્યતાના સ્થળોમાંથી કયા સ્થળેથી ઘોડાના અવશેષ મળી આવ્યા છે ?

7 / 25

Category: Gujarat History Quiz : 17

રત્નાદિત્ય અને વૈરસિંહ કયા વંશના શાસકો હતા?

8 / 25

Category: Gujarat History Quiz : 17

ચાલુક્ય વંશના રાજા ભુવડે (મિહિર ભોજ) કોને ચંપાસર પર ચડાઈ કરવા મોકલ્યો હતો ?

9 / 25

Category: Gujarat History Quiz : 17

ગુજરાતમાં જમીન વહેંચણીને લગતી ‘વાંટા પદ્ધતિ’ કોણે દાખલ કરી હતી ?

10 / 25

Category: Gujarat History Quiz : 17

વનરાજ ચાવડાને કોણે યુદ્ધવિદ્યા તથા ઘોડેસવારીમાં પારંગત બનાવ્યા હતા ?

11 / 25

Category: Gujarat History Quiz : 17

ગુજરાતનાં કયાં સુલતાનના અધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ હતા ?

12 / 25

Category: Gujarat History Quiz : 17

તાત્યા ટોપે ગુજરાતમાં કયું ઉપનામ રાખીને રહ્યા હતા ?

13 / 25

Category: Gujarat History Quiz : 17

ગીર-સોમનાથ જિલ્લામાં આવેલું પુરાતત્વિય સ્થળ પ્રભાસ-પાટણ કઈ નદીની નજીક આવેલું છે ?

14 / 25

Category: Gujarat History Quiz : 17

ગારુલક વંશના કયા રાજાએ દ્વારકા જીતીને ‘દ્વારકાધિપતિ’ બિરુદ ધારણ કર્યું હતું ?

15 / 25

Category: Gujarat History Quiz : 17

1857 સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ ગુજરાતનું કયું શહેર કબજે કર્યું હતું ?

16 / 25

Category: Gujarat History Quiz : 17

ગોહિલ વંશના શાસક સેજકજીના પુત્ર રાણોજીએ તેના નામ પરથી કયું શહેર વસાવ્યું હતું ?

17 / 25

Category: Gujarat History Quiz : 17

અમદાવાદમાં આવેલું ‘હોજ-એ-કુતુબ’ (કાંકરીયા) તળાવ કોણે બંધાવ્યું હતું ?

18 / 25

Category: Gujarat History Quiz : 17

1857ના વિપ્લવની સાથેજ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ?

19 / 25

Category: Gujarat History Quiz : 17

અલપખાનના મૃત્યુ બાદ તેમની જગ્યાએ ગુજરાતનાં સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

20 / 25

Category: Gujarat History Quiz : 17

કાંકરીયા તળાવ પાસે આવેલ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ કોણે કર્યું હતું ?

21 / 25

Category: Gujarat History Quiz : 17

ચાવડા વંશના શાસક વનરાજ ચાવડાના ગુરુ કોણ હતા ?

22 / 25

Category: Gujarat History Quiz : 17

ઝાલા વંશનો પાટડી ઉપરાંત બીજો એક વંશ કયાં સ્થળે સ્થપાયો હતો ?

23 / 25

Category: Gujarat History Quiz : 17

બહાદુરશાહના સમયમાં સંગીતકાર બૈજુ બાવરાનો જન્મ ક્યાં થયો હતો ?

24 / 25

Category: Gujarat History Quiz : 17

મહમુદ બેગડાએ મહેમદાબાદ શહેર કઈ નદીના કિનારે વસાવ્યું હતું ?

25 / 25

Category: Gujarat History Quiz : 17

અહમદનગર (હિંમતનગર) ની સ્થાપના કોણે કરી હતી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!