Join our WhatsApp group : click here

પંચાયતી રાજ ક્વિઝ નંબર : 11

Panchayati Raj Quiz : 11 -અહીં પંચાયતી રાજની ક્વિઝ નંબર 11 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Panchayati raj
Quiz number: 11
Question: 25
Type: MCQ

Panchayati Raj Quiz : 11

791

Panchayati Raj Quiz : 11

Panchayati Raj Quiz : 11

1 / 25

રાજીવ ગાંધી સરકારે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય સ્થાન આપવા કેટલામો બંધારણીય સુધારો કર્યો હતો?

2 / 25

મેગસ્થનીઝે પોતાના પુસ્તકમાં પંચાયતી રાજને કયા નામે ઓળખાવ્યું છે?

3 / 25

ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 અંતર્ગત પંચાયત સેવા પસંદગી બોર્ડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે?

4 / 25

જિલ્લા પંચાયતનું બજેટ કઈ તારીખ સુધીમાં તૈયાર થઈ જવું જોઈએ?

5 / 25

તાલુકા પંચાયતની પ્રથમ બેઠક કોણ નક્કી કરે છે?

6 / 25

ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ બેઠકોની સંખ્યા કેટલી હોય છે?

7 / 25

જિલ્લા પંચાયતમાં અનામત બેઠકો કોણ નક્કી કરે છે?

8 / 25

પંચાયતી સંસ્થાઓને બંધારણના કયા પરિશિષ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવી છે?

9 / 25

બૌદ્ધ સાહિત્ય મુજબ ગામનું મહેસૂલ ઉઘરાવતી વ્યક્તિ કયા નામે ઓળખાતી હતી?

10 / 25

નીચેનામાંથી કઈ સમિતિના અધ્યક્ષને દૂર કરવા જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડે ?

11 / 25

કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે?

12 / 25

તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલી પેટા સમિતિઓ રચી શકે છે?

13 / 25

ગુજરાતમાં ગ્રામ સેવકનું પદ ક્યારથી શરૂ થયું?

14 / 25

સામાજિક ન્યાય નિધિ નિધિમાંથી અનુસુચિત જાતિ માટે ઓછામાં ઓછી કેટલી રકમ ફાળવવી પડે?

15 / 25

ગ્રામસભા યોજવાની હોય તેના કેટલા દિવસ અગાઉ ગામ લોકોને જાણ કરવી ફરજિયાત છે?

16 / 25

જિલ્લા જાહેર આરોગ્ય સમિતિનો કાર્યકાળ કેટલો હોય છે?

17 / 25

જિલ્લા આયોજન સમિતિમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે?

18 / 25

ગ્રામ પંચાયતના અંદાજપત્રમાં ઓછામાં ઓછી કેટલી રકમ ગ્રામ રક્ષક દળ તરીકે રાખવાની જોગવાઈ છે?

19 / 25

નીચેનામાંથી કયા રાજ્યમાં ચાર સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા કાર્યરત છે?

20 / 25

સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે ગ્રામ પંચાયતના કુલ કેરલા સભ્યોમાંથી કેટલા સદસ્યોની સહમતી જરૂરી છે?

21 / 25

ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી.

22 / 25

જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

23 / 25

અરુણાચલ પ્રદેશમાં સરપંચને કયા નામે ઓળખવામાં આવે છે?

24 / 25

73માં બંધારણીય સુધારા અંતર્ગત ‘ગ્રામસભા’ નો ઉલ્લેખ ક્યાં અનુચ્છેદમાં છે?

25 / 25

પંચાયતી સંસ્થાઓને બંધારણના કયા પરિશિષ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવી છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!