Join our WhatsApp group : click here

Forest Guard Mock Test Number: 09

Forest guard test : 09 – અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 09 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test number: 09
Question: 25
Type: MCQ

Forest Guard Mock Test Number: 09

2141

Forest guard test : 09

Forest guard test : 09

1 / 25

નીચે પૈકી કઈ કાચબાની પ્રજાતિ ગુજરાતનાં દરિયા કિનારે જોવા મળતી નથી?

2 / 25

ભારત અને એશિયાનું સૌથી પહેલું ડોલ્ફિન રિસર્ચ સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું ?

3 / 25

કયા હરણને “કાશ્મીરી સ્ટેગ” નામથી ઓળખવામાં આવે છે?

4 / 25

‘હાથી પરિયોજના’ ભારતમાં ક્યારથી શરૂ કરવામાં આવી?

5 / 25

IUCN દ્વારા પહેલીવાર કયા વર્ષમાં હિમદીપડાને લુપ્તપ્રાય શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો?

6 / 25

‘વિશ્વ કાચબા દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે?

7 / 25

ભારતના નાગરિકોમાં હાથી પ્રત્યે જાગરુકતા વધે તે હેતું થી “હાથી મેરે સાથી” નામનું અભિયાન ક્યારથી શરૂ કરવામાં આવ્યું છે?

8 / 25

ભારતમાં ‘લાલ પાન્ડા પરિયોજના’ ક્યારે શરૂ કરવામાં આવી?

9 / 25

ભારતમાં મગરમચ્છ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી?

10 / 25

ખારા પાણીના મગરોના ઘર તરીકે કયું રાષ્ટ્રીય ઉદ્યાન પ્રખ્યાત છે?

11 / 25

દેશનું પ્રથા ગીધ પ્રજાજન કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું છે?

12 / 25

‘SAVE’ કાર્યક્રમ જે ગીધના સંરક્ષણ માટે છે તેનું પૂરુંનામ જણાવો?

13 / 25

ભારતના કયા રાજ્યનું રાજ્ય પ્રાણી એકશિંગો ગેંડો છે?

14 / 25

હાથીઓના સંરક્ષણ સાથે સંકળાયેલ ‘MIKE’ પ્રોગ્રામનું પૂરું નામ ?

15 / 25

સફેદ હાથીઓની ભૂમી તરીકે કયો દેશ જાણીતો છે?

16 / 25

કયું હરણ માત્ર મણિપુરમાં જ જોવા મળે છે?

17 / 25

કયા હરણને “બ્રો એન્ટલર ડિયર” કહે છે?

18 / 25

ગીધના રહેઠાણથી કેટલા અંતરમાં હાનિકારક દવાઓ પર પ્રતિબંધ લાગવાયો છે?

19 / 25

ભારતમાં ‘કસ્તુરી મુર્ગ પરિયોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી?

20 / 25

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 મુજમ ભારતમાં તમામ કાચબાને કઈ અનુસૂચિમાં મૂકવામાં આવ્યા છે?

21 / 25

‘મખના’ શબ્દ કયા પ્રાણી સાથે સંકળાયેલ છે?

22 / 25

ભારતમાં ગીધની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે?

23 / 25

ગેંડાનું શિંગડું શેનું બનેલ હોય છે?

24 / 25

કયા ગેંડાને એક શીંગડુ હોય છે?

25 / 25

ગેંડા પરિયોજના ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવી હતી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!