Join our WhatsApp group : click here

Forest Guard Mock Test Number: 08

Forest Guard Mock Test Number : 08 -અહીં ફોરેસ્ટ ગાર્ડની ટેસ્ટ નંબર 08 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. નિયમિત ફોરેસ્ટ ગાર્ડની ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test number: 08
Question: 25
Type: MCQ

Forest Guard Mock Test Number: 08

2003

Forest guard test : 08

Forest guard test : 08

1 / 25

નીચે પૈકી કયું વિધાન સાચું છે?

2 / 25

લોંકડી કયા કુળનું પ્રાણી છે?

3 / 25

કાશ્મીરી હરણના નિવાસ્થાન તરીકે કયું રાષ્ટ્રીય ઉદ્યાન જાણીતું છે?

4 / 25

સૌથી વધુ વનક્ષેત્ર ધરાવતા ભારતના ત્રણ રાજ્યોનો સાચો ક્રમ નીચે પૈકી કયો છે?

5 / 25

એશિયાઈ હાથીના ગર્ભધારણ સમય કેટલો હોય છે?

6 / 25

કસ્તુરી મૃગ પરિયોજના કઈ સંસ્થાની મદદથી શરૂ કરવામાં આવી?

7 / 25

ભારતના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 અનુસાર હંગુલને કઈ અનુસૂચીમાં મૂકવામાં આવ્યું છે?

8 / 25

ઓપરેશન SAVE KURMA કયા પ્રાણીને છોડાવવા કરવામાં આવ્યું હતું?

9 / 25

હોદ્દાની રૂએ ભારતીય વન્યજીવ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે?

10 / 25

કેરલ રાજ્યમાં કોલ્વીપલ્લમ વિસ્તારમાં કાચબા સંરક્ષણ માટે કાર્યરત એક સ્વેચ્છિક અભિયાન ખૂબ જાણીતું છે. તેનું નામ જણાવો?

11 / 25

ભારતમાં હાથીની વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે?

12 / 25

ગિરનારી ગીધના એકમાત્ર રહેઠાણ તરીકે કયો ડુંગર જાણીતો છે?

13 / 25

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત” – આ કોણે કહ્યું છે?

14 / 25

“વિશ્વ ગેંડા દિવસ” ક્યારે ઉજવવામાં આવે છે?

15 / 25

નીચે પૈકી કયા સ્થળે ગીધ સંરક્ષણ પરિયોજના કાર્યરત છે?

16 / 25

મારેલાં પ્રાણીઓને સાચવવા મસાલો ભરીને સાચવવાની કળાને શું કહે છે?

17 / 25

ગીધોના સંરક્ષણ માટે ભારતમાં ‘ગીધ પરિયોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી?

18 / 25

ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 મુજબ ભારતીય એકશીંગી ગેંડાને કઈ અનુસૂચિમાં મૂકવામાં આવ્યો છે?

19 / 25

ભારતનું પ્રથમ હિમદીપડા સંરક્ષણ કેન્દ્ર ક્યાં બનાવવામાં આવેલ છે?

20 / 25

‘ગરુડેશ્વર’ તાલુકો ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલ છે?

21 / 25

કઈ સાલમાં હાથીને કેન્દ્ર સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય વિરાસત પ્રાણી’ જાહેર કરવામાં આવ્યું?

22 / 25

કયા દેશમાં સૌથી વધુ હાથીઓ જોવા મળે છે?

23 / 25

‘ભરખી જવું’ રુઢીપ્રયોગનો અર્થ આપો.

24 / 25

કપ્યુટર ચાલુ થયા પછી તેને રિફ્રેસ કરવા કઈ કી વપરાય છે?

25 / 25

ભારતમાં ગીધ પરિયોજના ક્યાંથી શરૂ કરવામાં આવી હતી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 57%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!