Join our WhatsApp group : click here

જનરલ નોલેજના પ્રશ્નો (Mcq) ભાગ : 05

latest Gujarati gk Question (MCQ) : 05 – અહીં જનરલ નોલેજના પ્રશ્નોનો ભાગ 05 આપવામાં આવ્યો છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. નિયમિત જનરલ નોલેજ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gk Question
Total Question: 15
Type: MCQ
Exam: All Competitive exam

જનરલ નોલેજના પ્રશ્નો (Mcq) ભાગ : 05

2865

Gujarati Gk Question : 05

Gujarati Gk Question : 05

1 / 15

વિતનચિત્ર  એટલે.............

2 / 15

કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો?

3 / 15

પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઇ લગભગ ..............છે.

4 / 15

ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર કયા બંધારણીય સુધારા મુજબ કરવામાં આવી?

5 / 15

ગુજરાતનાં પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે?

6 / 15

POP એ શું છે?

7 / 15

‘વિશ્વ બાળ અધિકાર દિન’ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?

8 / 15

વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે?

9 / 15

કયા મુઘલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી?

10 / 15

બજેટ (Budget) કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

11 / 15

ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પ્રણેતા કોણ હતા?

12 / 15

ઇન્ટરનેટ પરથી નિ: શુલ્ક મળતા સૉફ્ટવેરને શું કહે છે?

13 / 15

થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?

14 / 15

કયા વિટામિનની ખામી આંખને નુકશાન કરે છે?

15 / 15

ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!