Join our WhatsApp group : click here

જનરલ નોલેજના પ્રશ્નો (MCQ) ભાગ : 04

latest Gujarati gk Question (MCQ) : 04 – અહીં જનરલ નોલેજના પ્રશ્નોનો ભાગ 04 આપવામાં આવ્યો છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. નિયમિત જનરલ નોલેજ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gk Question
Part: 04
Type: MCQ
Exam: all competitive exam

જનરલ નોલેજના પ્રશ્નો (MCQ) ભાગ : 04

3065

Gujarati Gk Question : 04

જનરલ નોલેજના પ્રશ્નો : 04

1 / 15

મોહનલાલ પંડયા અને શંકરલાલ પરિખ શેની સાથે સંકળાયેલા હતા?

2 / 15

રિંગ ટોપોલોજીમાં બે કમ્પ્યુટરો કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે?

3 / 15

ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલા વર્ષ માટે હોય છે?

4 / 15

નીચે પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?

5 / 15

નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખાય છે?

6 / 15

બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે?

7 / 15

ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ક્યારથી થાય છે?

8 / 15

માનવમાં લોહીના દબાણને કયો અંત: સ્ત્રાવ નિયંત્રિત કરે છે?

9 / 15

તાજા જન્મેલા બાળકનું વજન અંદાજે કેટલું હોય છે?

10 / 15

મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું?

11 / 15

મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા?

12 / 15

ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે?

13 / 15

મોડેમની ઝડપ શેમાં મપાય છે?

14 / 15

CNGમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે?

15 / 15

ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલુ હતું?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!