Join our WhatsApp group : click here

Gpsc practice test: 02

Gpsc practice test: 02 – અહીં GPSC (gujarat service public commission) ની પ્રેકટિસ ટેસ્ટ નંબર 01 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ GPSC ની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. GPSC claas 1 & 2 ની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Mock test : GPSC Class 1 & 2
Test number: 02
Question: 15
Type: MCQ

Gpsc practice test: 01

1449

Gpsc Test : 01

Gpsc practice test : 01

1 / 15

નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા?

2 / 15

સ્ત્રીપાત્રો ભજવવા માટે વિખ્યાત એવા નીચેના પૈકી કયા અભિનેતાએ ‘અભિનયપંથે’ નામની આત્મકથા લખી છે?

3 / 15

નીચેના પૈકી કોણે ગુજરાતની ટંકશાળામાં બાર સૂર્ય રાશિના જુદા-જુદા ‘રાશિ’ સિક્કાઓ બહાર પડ્યા?

4 / 15

નીચેના પૈકી કોણ હરપ્પન મહોર ઉપર બેઠેલા યોગી તરીકે જોવા મળે છે?

1). બુદ્ધ 2). પશુપતિ 3). વરુણ 4). ઇન્દ્ર

5 / 15

આદિવાસી ગીતોમાં ‘તાજ વગરના રાજા’ તરીકે કોણ ઓળખાય છે?

6 / 15

આદિવાસીઓની સૌ પ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું?

7 / 15

સંગીત સમ્રાટ તાનસેન કયા વાદ્યના નિષ્ણાત હતા?

8 / 15

નીચેનામાંથી કયા વિધાનસાચા છે?

1). 14મી સદીમાં કાલકાચાર્ય જૈન લઘુચિત્ર ચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતા.

2). તંજાવુર એકવિધ ‘વિમાન’ અને ‘રથ’ સ્થાપત્ય માટે વિખ્યાત છે.

3). ભીમબેટકા તેની ખડક ચિત્રકળા માટે જાણીતું છે.

9 / 15

નીચેના પૈકી કયું ગીત રણછોડભાઈ ઉદયરામ કૃત ‘નિંદ્યશૃંગાર નિષેધક’ નાટકનું છે?

10 / 15

પંચમહાલના આદિવાસીઓમા નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે?

11 / 15

પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધિય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય .............ખાતે આવેલું છે?

12 / 15

આલ્ડસ હક્સલે નીચેના પૈકી કોને ‘બોકાનેરના ગૌવર’ તરીકે વર્ણવે છે?

13 / 15

નીચેના પૈકી કયા ગુજરાતી ભક્તિ કવિ 15મી સદીના છે?

1). પ્રેમાનંદ 2). નરસિંહ મહેતા 3). દલપતરામ

14 / 15

ભીલ જનજાતિમાં ગાંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય છે?

15 / 15

નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યા હતા?

1). કૈલાશનાથર મંદિર (કાંચીપૂરમ)

2). કોટિકાલ મંડપ (મહાબલીપૂરમ)

3). એરોવતેશ્વર મંદિર (દારાસુરમ)

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 41%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!