Join our WhatsApp group : click here

Gpsc online test in Gujarati [IMP]

અહીં GPSC online test આપેલી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક પ્રશ્નોનો 1 માર્કસ રહેશે તમે 15 માર્કસથી આ ટેસ્ટમાં પાસ કરી શકશો. ટેસ્ટનું પરિણામ ટેસ્ટના અંતમાં તરત જ આપી દેવામાં આવશે. સાથે દરેક સવાલના સાચા જવાબ પણ દર્શાવવામાં આવશે.

Test nameGpsc online test
Questions20
Passing mark15
Exam typeMCQ

Gpsc online test in Gujarati

6265

Gpsc online test in gujarati

1 / 20

Category: gpsc online test in gujarati

બંધારણીય સૂચિઓમાં વીજળી કઈ સૂચિમાં આવે છે ?

2 / 20

Category: gpsc online test in gujarati

‘યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા’ નામનું જાણીતું વિવેચન કાર્ય કોને કર્યું ?

3 / 20

Category: gpsc online test in gujarati

ભારતમાં 1954 સ્થપાયેલા ઇંડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમીનિસ્ટ્રેશન(IIPA)ના પ્રણેતા કોણ હતા ?

4 / 20

Category: gpsc online test in gujarati

અલીપુર બોમ્બકાંડમાં અરવિદ ઘોષનો બચાવ કયા વકીલે કર્યો હતો ?

5 / 20

Category: gpsc online test in gujarati

44માં બંધારણીય સુધારા અધિનિયમ 1978 દ્વારા અનુચ્છેદમાં કયા શબ્દના સ્થાને ‘સશસ્ત્ર વિદ્રોહ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો ?

6 / 20

Category: gpsc online test in gujarati

પરંપરાગત રીતે થતી વણાટ પધ્ધતિ ‘તંગલીયા’ વણાટ ગુજરાતનાં કયા જીલ્લામાં જોવા મળે છે ?

7 / 20

Category: gpsc online test in gujarati

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂબંધી કોણે કરી હતી ?

8 / 20

Category: gpsc online test in gujarati

પિંઢારીઓના દમન કરવાનો શ્રેય નીચેનામાંથી કોને પ્રાપ્ત થાય છે ?

9 / 20

Category: gpsc online test in gujarati

ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો ?

10 / 20

Category: gpsc online test in gujarati

ભારતીય સંસદમાં……

11 / 20

Category: gpsc online test in gujarati

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર નીચેના માંથી કોણ ભરી શકે ?

12 / 20

Category: gpsc online test in gujarati

નીચેનામાંથી કયું વાકય સાચું છે ?

13 / 20

Category: gpsc online test in gujarati

કુમારપાળના શાસન સાથે સંબધિત કઈ બાબત જોડી શકાશે નહિ ?

  1. પશુબલિ બંધ કરાવી ખટડીઓને 3 વર્ષ ધાન્ય આપ્યું.
  2. ‘રુદતી પિત્ત’ ધનનો ત્યાગ કર્યો.
  3. તેને ગુજરાત પર 64 વર્ષ શાસન કર્યું.
  4. તેને વડનગર કોટ બંધાવી, ગિરનાર પર પગથિયાં બંધાવ્યા.

14 / 20

Category: gpsc online test in gujarati

કાઠીયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન રાજકોટમાં ભરવા દેવાની મંજૂરી કોણે આપી હતી ?

15 / 20

Category: gpsc online test in gujarati

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારી હક્કોને કયા કાયદા દ્વારા સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેવામાં આવ્યા હતા ?

16 / 20

Category: gpsc online test in gujarati

બંધારણ સભાના સભ્યો નીચેનામાંથી કોણ હતું ?

17 / 20

Category: gpsc online test in gujarati

‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાળશંકર કંથારીયાનું શીખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું ?

18 / 20

Category: gpsc online test in gujarati

16માં સૌકમાં જામનગર કવિ શ્રી કંઠ દ્વારા રચિત મૂળ સંસ્કૃતભાષાનો ગ્રંથ પ્રથમ ગુજરાતી સંગીત, નુત્ય નાટય ગ્રંથ તરીકે ઓળખાયો ?

19 / 20

Category: gpsc online test in gujarati

અલબરુંની કોના શાસનકાળમાં ઇતિહાસકાર હતા ?

20 / 20

Category: gpsc online test in gujarati

સૌરાષ્ટ્રના કયા રાજવીએ પોતાના મહેલમાં પંડિત જવાહરલાલ નહેરુના પ્રમુખપણા હેઠળ ગોલબર ચળવળની સ્થાપના કરી હતી ?

Your score is

The average score is 32%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!