Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 74

Talati Mantri Mock Test: 74 -અહીં તલાટી મંત્રીની ટેસ્ટ નંબર 74 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test name: 74
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 74

1750

Talati Mock Test : 74

Talati Mock Test : 74

1 / 25

રાજયની સીમા, ક્ષેત્ર, નામમાં ફેરફાર કરવા કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે?

2 / 25

Do You know the person…………next to window?

3 / 25

છંદ ઓળખાવો : નિરંતર વિશાળ પાંખ બળજોર વીંઝી ધસે

4 / 25

રમેશ એક કામ 40 દીવાસમાં પૂરું કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમારીને કારણે રમેશ કામ કરવાનું બંધ કરે છે. તો બાકીનું કામ કરવામાં મહેશને ..........દિવસ લાગે.

5 / 25

P નો પતિ B છે. Q એ E નો એકમાત્ર પૌત્ર છે. E, D ની પત્ની છે. અને P ની સાસુ છે. તો B નો D સાથે શું સંબધ થાય?

6 / 25

ચૂંટણી હેતુ માટે હંગામી સંપાદન અધિકારી કોણ છે?

7 / 25

દાહોદ ખાતે આવેલ રતનમહાલની ટેકરીઓ કઈ પર્વત માળાનો ભાગ છે?

8 / 25

ybb, ….. byy ….. y ….. byb ….. yby

9 / 25

નીચેનામાંથી કયા સર્જકે પદ્યનાટકો આપ્યા?

10 / 25

ગીત ગોવિંદના લેખક કોણ હતા?

11 / 25

સમાસ ઓળખાવો : પુણ્યશ્લોક

12 / 25

Li-Fi પૂરું નામ જણાવો.

13 / 25

હાલમાં ભારતમાં કુલ કેટલી હેરિટેજ સાઇટ આવેલી છે?

14 / 25

શ્રી ક્રુષ્ણના મોટા ભાઈ બલરામ સાથે રેવતીના લગ્ન થયા હતા જે કોના પુત્રી હતા?

15 / 25

નર્મદા ખીણ પ્રદેશમાં પથ્થર યુગ વિશિષ્ટ સુક્ષ્મ પાષણ ઉદ્યોગની શોધ કોણે કરી હતી?

16 / 25

‘પ્રતાપ’ નાટકના નાટ્યકાર કોણ છે?

17 / 25

ઇ.સ 1784માં કલકત્તામાં કોની દોરવણીથી એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ?

18 / 25

None of them …………..able to solve this questions.

19 / 25

ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો કયો છે?

20 / 25

અલંકાર ઓળખાવો : શિશુ સમાન ગણી સહદેવને

21 / 25

‘રાઈનો પર્વત’ નું વસ્તુ ક્યાંથી લેવામાં આવ્યું ?

22 / 25

પુલિકેશ બીજાના મિત્ર ખુશરો બિજા જે કયા દેશના રાજા હતા?

23 / 25

નીચેનામાંથી કઈ નદી તીબ્બેટમાં શેરમુખ તરીકે ઓળખાય છે?

24 / 25

સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી હતી?

25 / 25

કયો વાયુ ફૂલોનો રંગ ઉડાવી નાખે છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!