Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 73

Talati Mock Test : 73 -અહીં તલાટી મંત્રી મોક ટેસ્ટ નંબર 73 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 73
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test : 73

1730

Talati Mock Test : 73

Talati Mock Test : 73

1 / 25

સર્વોદય મંદિરના સ્થાપક કોણ હતા?

2 / 25

ચંદ્રશેખર આઝાદ કયા સ્થળે શહિદ થયા હતા?

3 / 25

કૃદંત ઓળખાવો : આ કુટેવ તમારે છોડી દેવાની છે.

4 / 25

સાચો વિરોધી શબ્દ ઓળખાવો :

5 / 25

અમેરિકાના મૂળ વતનીઓને...............કહે છે.

6 / 25

પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવવા કયું મુખપત્ર શરૂ કરવામાં આવ્યું હતું?

7 / 25

ભારતીય ગણિતશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે?

8 / 25

ગઝલમાં બે પંક્તિના એકમને શું કહે છે?

9 / 25

કાવ્યના પ્રકાર દુહામાં કેટલા ચરણ હોય છે?

10 / 25

નિપાત ઓળખાવો : ‘પ્રકૃતિ જ મારી મા રહી છે’

11 / 25

ગુજરાતનાં કયા પુરાતન સ્થળેથી ગેંડાના અવશેષો મળ્યા છે?

12 / 25

અંદમાન સમૂહનો સૌથી નાનો ટાપુ કયો છે?

13 / 25

નીચેનામાંથી કયા રાજ્યમાં “પા પા પગલી પ્રોજેકટ” નો શુભારંભ કરાયો છે?

14 / 25

A, B અને C વચ્ચે રૂ. 1380 વહેંચવામાં આવે છે. જો A, B અને C ને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે રૂ. 5, રૂ. 10 અને રૂ. 15 ઓછા મળ્યા હોય, તો તેમને મળેલ રકમ 2 : 3 : 4ના ગુણોત્તરમાં હોય, A ને કેટલી રકમ મળી હશે?

15 / 25

Be careful not to dash across the busy street,…………?

16 / 25

“It is excellent!” Nordin said. (change the speech)

17 / 25

‘આર્ય સમાજ’ ની શરૂઆત ક્યાં થઈ હતી?

18 / 25

જિલ્લા પંચાયતના પ્રમુખનું રાજીનામું આપવા કે સ્વીકારવા કોને અધિકાર સુપ્રત છે?

19 / 25

“નર્તન દર્શિકા” પુસ્તકના લેખક કોણ છે?

20 / 25

કવિ ‘ઉશનસ’ નું મૂળ નામ જણાવો.

21 / 25

ગુજરાતમાં પ્રથમ આદિવાસી રેડિયોકેન્દ્રની શરૂઆત ક્યાંથી થઈ?

22 / 25

બોકસાઈટના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે?

23 / 25

વોલીબોલની રમતમાં રમાનાર અને અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે?

24 / 25

સૌથી હલકું તત્વ કયું છે?

25 / 25

શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વ્યવહારનું જ્ઞાન

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!