Join our whatsapp group : click here

Most IMP GK: Click here

Talati Mantri Mock Test : 72

Talati Mantri Mock Test : 72 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 72 આપવામાં આવ્યા છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 72
Question: 25
Type: mcq

Talati Mantri Mock Test : 72

0%
1278

Talati Mock Test : 72

Talati Mock Test : 72

1 / 25

‘મહાભિનિષ્ક્ર્મણ’ નવલકથાના કર્તા કોણ છે?

2 / 25

720, 720, 360, 120, 30, 6, ...........

3 / 25

ગુજરાતી સાહિત્યની પ્રથમ ટૂંકી વાર્તા કઈ?

4 / 25

આ નૃત્ય પુરુષો દ્વારા હાથમાં લાંબી લાકડીઓ લઈ કરવામાં આવે છે, લાકડીના છેડે ઘૂઘરી બાંધેલી હોય છે. આ નૃત્ય ............ ના નામે જાણીતું છે?

5 / 25

She showed me …………one-pound coin.

6 / 25

રાહુલ એક રકમ સાદા વ્યાજે ઉધાર લે છે. તે પહેલા 3 વર્ષ માટે 3% પછીનાં 5 વર્ષ માટે 4% તથા પછીનાં 7 વર્ષ માટે 6% વ્યાજદરે કુલ વ્યાજ રૂ.2059 ચૂકવે છે, તો તેણે કેટલા રૂપિયા ઉધાર લીધા હશે?

7 / 25

ગ્રામપંચાયતમાં ખરીદવાના માલની કિંમત કેટલા રૂપિયાથી વધારે હોય તો વર્તમાન પત્રોમાં જાહેરાત આપવાનું ફરજિયાત છે?

8 / 25

ભાવનગર સાથે સરહદ ધરાવતા જિલ્લાની યોગ્ય જોડ શોધો.

9 / 25

નીચેનામાંથી પ્રકિર્ણનના લીધે જોવા મળતી અસર નથી?

10 / 25

આઝાદ હિન્દ ફોજના સિપાહીના બચાવ પક્ષ તરફના પ્રમુખ વકીલ કોણ હતા?

11 / 25

નીચેનામાંથી કયું કર્મધારયનું ઉદાહરણ નથી?

12 / 25

ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?

13 / 25

નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે?

14 / 25

આધુનિક ગોલ્ફ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી?

15 / 25

નીચેનામાંથી કયા વાર્તાકારે દલિત વાર્તાઓ આપી?

16 / 25

વટાણાનું વૈજ્ઞાનિક નામ જણાવો.

17 / 25

you had an argument with him, didn’t you? Response: ………

18 / 25

માધવસિંહ સોલંકી ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા?

19 / 25

‘કાઠી દરબાર’ તરીકે ઓળખાતી પ્રજાને મૂળ કઈ જાતિનો ભાગ માનવમાં આવે છે?

20 / 25

‘સમયદ્વીપ’ નવલકથાના કર્તા કોણ છે?

21 / 25

સાચો વિરોધી શબ્દ ઓળખાવો : ધૂપ

22 / 25

નીચેના પૈકી કયું યુગ્મ એ યોગ્ય રીતે જોડાયેલ નથી.

23 / 25

‘અસૂર્યલોક’ નવલકથાના કર્તા કોણ છે?

24 / 25

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી રહેવું

25 / 25

ભાણવડ અને કલ્યાણપૂર વચ્ચે આવેલા ‘જોગણી’ માતાના સ્થાનકે કયા દિવસે મેળો ભરાય છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!