Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test: 71

Talati Mantri Mock Test: 71 -અહીં તલાટી મંત્રી મોક ટેસ્ટ નંબર 71 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test Number: 71
Question::25
Type: MCQ

Talati Mantri Mock Test: 71

1223

Talati Mock Test : 71

Talati Mock Test : 71

1 / 25

સાચો વિરોધી શબ્દ ઓળખાવો : ઉજાસ

2 / 25

The parents’ love should not be taken for granted. (change the voice)

3 / 25

ભારતના રાજયો અને રાજ્ય ક્ષેત્રોને કઈ અનુસૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે?

4 / 25

નવું દાખલ  કરાયેલ ‘સુગમ’ આવકવેરાનું રિટર્ન કોના માટે  છે?

5 / 25

કોંગ્રેસના બીજા અધિવેશનમાં કેટલા સભ્યો હતા ?

6 / 25

રૂઢિપ્રયોગનો અર્થ શોધો : પડતું મૂકવું

7 / 25

ગ્રામ પંચાયત કેટલા વર્ષની મુદત માટેનો કરાર હોય તોબને ત્યાં સુધી એવી શરત રાખવામા આવે છે કે 6 માસની મુદતની નોટિસ આપીને કરારનો અંત લાવી શકાશે?

8 / 25

ટોલ્સટોયની મહાકથા ‘વોર એન્ડ પીસ’ નો ‘યુદ્ધ અને શાંતિ’ અનુવાદ કોણે આપ્યો?

9 / 25

ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે?

10 / 25

‘જીવનવિકાસ’, ‘જીવનભારતી’, ‘જીવનપ્રદીપ’ નિબંધસંગ્રહોના કર્તા કોણ છે?

11 / 25

સમાસમાં ઉત્તર પદ કોને કહે છે?

12 / 25

બંધારણના અનુચ્છેદ 19માં કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

13 / 25

મુઘલ સામ્રાજ્યમાં સેનાના વડાને .............કહેવાતું હતું.

14 / 25

કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં કયા સ્થળે યોજાયું હતું?

15 / 25

ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખપત્ર કયું છે

16 / 25

કોઈ સમબહુકોણ પ્રત્યેક અંત: કોણનું માપ 140 હોય, તો તે બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધો.

17 / 25

મંદિરના ગર્ભગૃહને શું કહે છે?

18 / 25

કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડવા............વપરાય છે.

19 / 25

ઇંડોનેશિયા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે?

20 / 25

‘ભૂરા આકાશની આશ’ ક્રુતિનો સાહિત્યપ્રકાર જણાવો?

21 / 25

વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો કોના સમયમાં પસાર થયો હતો?

22 / 25

પાર્શ્વનાથ કાશીના રાજા .........ના પુત્ર હતા.

23 / 25

Bijal………….her course thrice, before she appeared for her examination.

24 / 25

રાષ્ટ્રીય ગીત કઈ રચનામાંથી લેવામાં આવ્યું?

25 / 25

‘સુદર્શન ગદ્યાવલિ’ નો સાહિત્યપ્રકાર કયો છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!