Join our WhatsApp group : click here

Forest guard Mock test: 20

Forest guard Mock test: 20 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 20 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test number: 20
Question: 25
Type: MCQ

Forest guard Mock test: 20

1468

Forest guard test : 20

Forest guard test : 20

1 / 25

શહાણું માણસ લાભત નહીં-કહેવતનો અર્થ લખો.

2 / 25

મૃતપ્રાણીઓના અવશેષ સચવવા માટે શાનું જલીય દ્વાવણ વપરાય છે?

3 / 25

જો Z ના 20 ટકાના 10 ટકા 50 હોય તો Z ની કિંમત શોધો?

4 / 25

અર્થશાસ્ત્ર એટલે સંપતિનું શાસ્ત્ર’ એ મત કયા અર્થશાસ્ત્રીનું છે?

5 / 25

મેં પાઠ વાંચ્યો- આ વાક્ય પ્રેરક વાકય લખો.

6 / 25

પારિજાતકના ફૂલમાંથી કયા રંગની ડાઈ બને છે?

7 / 25

MS Excel ના સેલમાં વધુમાં વધુ કેટલા અક્ષરોનો સમાવેશ થાય છે?

8 / 25

વીંછી કરડયા પછી કયા છોડના પાન સાથે ઉમરડાના પાનની લૂગદી લગાડવાથી રાહત મળે છે?

9 / 25

10 બૉલપેનની મૂળ કિંમતમાં 8 બૉલપેન વેચવાથી કેટલા ટકા નફો થાય?

10 / 25

ઉત્પાદકનાં કયા સાધનોનો ક્રમ સાચો છે?

11 / 25

સૌપ્રથમ વાર કયા લોકસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવેલ?

12 / 25

પંડિત ઓમકારનાથજીને ‘સંગીત મહોદય’ ની પદવીથી નવાજનાર કોણ ?

13 / 25

દેવ અને વાહનોનું કયું જોડકું ખોટું છે?

14 / 25

મંદાક્રાંતા છંદનું ઉદાહરણ આપો.

15 / 25

વનોને કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનારો વિશ્વનો પ્રથમ દેશ કયો હતો?

16 / 25

ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય અભયારણ્ય અને નેશનલ પાર્ક આવેલા છે?

17 / 25

કયા વર્ષમાં સુરતમાં મીઠાના કરમાં અડધો રૂપિયો વધારીને એક રૂપિયો કરતા વિરોધ થયો હતો?

18 / 25

બંગાળનાં ભાગલા ક્યારે, કોણે કરેલા અને હેતુ શું હતો?

19 / 25

બનાસ, સાબરમતી અને મહિ નદી ઉપર ક્રમશ: કયા બંધ આવેલા છે?

20 / 25

કયું પ્રાણી વર્ષ દરમ્યાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે?

21 / 25

કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી બધુ હોય છે?

22 / 25

ભાખરા નાંગલ કયા રાજયની સંયુક્ત યોજના છે?

23 / 25

‘આધુનિક અરણ્ય’ કાવ્ય કોનું છે?

24 / 25

10 વર્ષ પહેલા પતિ, પત્ની અને તેના બાળકની સરેરાસ ઉંમર 25 વર્ષ હતી. છ વર્ષ અગાઉ પતિ અને પત્ની બંને 37 વર્ષના હતા તો હાલમાં તેમના બાળકની ઉંમર કેટલી હશે?

25 / 25

અસહકાર આંદોલન ક્યારે થયેલું અને તેનો હેતુ શું હતો?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!