Join our whatsapp group : click here

Forest guard Mock test : 19

Forest guard Mock test : 19 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 19 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test number: 19
Question: 25
Type: mcq

Forest guard Mock test : 19

466

Forest guard test : 19

Forest guard test : 19

1 / 25

DRS શબ્દો કઈ રમત સાથે જોડાયેલા છે?

2 / 25

જંગલો, વન્ય પશુ પંખીઓનું જતન કરવાની ફરજનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં કરવામાં આવ્યો છે?

3 / 25

ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લામાં આવેલું કયું સ્થળ ચિરોડી આંબળા, મધ માટે જાણીતું છે?

4 / 25

ભારતમાં ભયગ્રસ્ત પ્રાણી માટે કઈ યોજના અમલમાં છે?

5 / 25

બે અલગ નિવસનતંત્રનો અથવા જૈવપ્રદેશો વચ્ચેના પરિવર્તનીક ક્ષેત્ર માટે નીચના પૈકી કયો શબ્દ યોગ્ય છે?

6 / 25

એક દુકાનદાર 5% ની છૂટ આપી એક વસ્તુ વેચી 23.5% નફો કમાય છે. જો તે કોઈ છૂટ ન આપે તો તેને કેટલા ટકા નફો થાય?

7 / 25

નીચેનામાંથી કયું પહેલું રાજ્ય છે જ્યાં ભૂકંપની જાણકારી અમે ચેંતવણી મળે તે માટેની પ્રણાલી પ્રસ્થાપિત કરવામાં આવી છે?

8 / 25

“વીન્ચેસ્ટર મ્યુઝિયમ” ગુજરાતના કયા જિલ્લામાં આવેલું હતું?

9 / 25

ઊંટ એક સાથે લગભગ કેટલું પાણી પી શકે છે?

10 / 25

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (AMC) નું સ્થાપના વર્ષ કયું ?

11 / 25

ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે?

12 / 25

વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) નું મુખ્યાલય ક્યાં આવેલું છે?

13 / 25

ગુજરાતનાં કયા વિસ્તારમાં આરસની ખાણ છે?

14 / 25

ગુજરાતમાં કુલ કેટલી અને કઈ જાતના મૃગ જોવા મળે છે?

15 / 25

વર્ષ 2010 ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું?

16 / 25

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

17 / 25

હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે બધાં પક્ષીઓ કોના વાળમાંથી બનેલાં છે?

18 / 25

‘ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય’ -કયો છંદ છે?

19 / 25

આવનાર વર્ષોમાં ચામડીને લગતી સમસ્યાઓ વધારે વકરશે જેનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું હશે?

20 / 25

માંસભક્ષી વન્ય પ્રાણી હેણોતરો ગુજરાતમાં કયા જોવા મળે છે?

21 / 25

A અને B ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 4 : 5 છે. 5 વર્ષ પછી તે ગુણોત્તર 5 : 6 થશે. તો A ની વર્તમાન ઉંમર શોધો.

22 / 25

બ્રહ્માણ્ડના સર્જનની શરૂઆતની અવસ્થા વૈજ્ઞાનિકો કઈ થીયરી વડે સમજાવે છે?

23 / 25

ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન જોવા મળે છે?

24 / 25

આહાર શૃંખલામાં એક ટ્રોપિક લેવલમાં રૂપાંતર થતી ઉર્જાનું પ્રમાણ કેટલું જોવા મળે છે?

25 / 25

નિલમબાગ પેલેસ કયા શહેરમાં છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 50%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!