Join our WhatsApp group : click here

પર્યાવરણ વિષયની ક્વિઝ : 02

Paryavaran Quiz : 02 -અહીં પર્યાવરણ વિષયની ક્વિઝ નંબર નંબર 02 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Paryavaran
Quiz number: 02
Question: 15
Type: MCQ

પર્યાવરણ વિષયની ક્વિઝ : 02

696

paryavaran quiz : 02

પર્યાવરણ ક્વિઝ : 02

1 / 15

ભારતે સ્ટોકહોમ સંધિ કયા વર્ષથી લાગુ કરેળ છે ?

2 / 15

છોડમાં ઉપસ્થિત ઝાયલમએ .....................ના પરિવહન માટે જવાબદાર છે.
1). પાણી
2). માટીના પોષક ત્તવો
3). કાર્બન ડાયોક્સાઇડ

3 / 15

કાર્બનિક કચરાથી ભરપૂર એવા ઘરેલુ ગટરનો પ્રવાહ તળાવમાં ................માં પરિણમે છે.

4 / 15

નીચેના પૈકી કયું વાતાવરણ ક્ષોભ આવરણમાં હવાના સંચારણનું કારણ છે ?

5 / 15

સઘન સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ભારતમાં નીચેના પૈકી કયા મુખ્ય પરવાળાના દ્વીપસમૂહ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે?
1). કચ્છનો અખાત
2). અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ
3). સુંદરવન
4). મનારનો અખાત

6 / 15

સ્વતંત્રતા પછી જળ પ્રદૂષણ અંગેનો કાયદો ઘડનાર પ્રથમ રાજય કયું ?

7 / 15

ક્લાઉડ સિડિંગ એટલે ?

8 / 15

નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખરું નથી ?

9 / 15

નદીના પટમાંથી મોટા પાયા ઉપર રેતીનું ખનન કરવાથી શું અસર થાય છે ?
1). નદીના પાણીની ખારાશ ઘટે છે.
2). ભૂતળના પાણીમાં પ્રદૂષણ વધે છે.
3). પાણીના તળમાં ઘટાડો થાય છે.

10 / 15

નીચેનામાંથી કયું પ્રાણી મૂળ ગુજરાત અને રાજસ્થાનમાં મળી આવે છે અને હાલમાં વિલુપ્ત થતી જાતિઓમાનું એક છે ?

11 / 15

જૈવ વૈવિધ્ય ..................માં સર્વોચ્ચ હોવાની શક્યતા છે.

12 / 15

નીચેના પૈકી કયા વૃક્ષને પર્યાવરણીય સંકટ માનવમાં આવે છે ?

13 / 15

રાષ્ટ્રીય હવા ગુણવત્તા સૂચકઆંકની યાદીમાંના આઠ પ્રદૂષકોમાંના નીચેના પૈકી કયા પદાર્થનો સમાવેશ થયેલ નથી ?

14 / 15

પર્યાવરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ‘બ્લૂ ફ્લેગ’ પરિયોજના ............. સાથે સંબધિત છે.

15 / 15

વૈશ્વિક નાગોયા પ્રોટોકોલ નીચેનામાંથી કઈ બાબતની સમજૂતી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 44%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!