Join our whatsapp group : click here

Most IMP GK: Click here

પર્યાવરણ વિષયની ક્વિઝ : 01

Paryavaran quiz : 01 -અહીં પર્યાવરણ વિષયની ક્વિઝ નંબર 01 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Paryavaran
Quiz number: 01
Question: 25
Type: MCQ

પર્યાવરણ વિષયની ક્વિઝ : 01

636

paryavaran quiz : 01

Paryavaran quiz : 01

1 / 25

Smog (સ્મોગ) શું છે?

2 / 25

ખનીજ તેલના દરિયામાં ફેલાવાથી પર્યાવરણને શી અસર થાય છે?

3 / 25

‘એસિડ રેઇન’ તરીકે ઓળખાતી ઘટના હવામાં રહેલા કયા પ્રદૂષકને લઈને સમાન્યત: બનતી હોય છે?

4 / 25

શહેરી વિસ્તારમાં સાંજના સમયે COનું પ્રમાણ કેટલું વધે છે?

5 / 25

જળવાયુ પરિવર્તનની અતિ મહત્વની આડ-અસર આ છે.

6 / 25

નીચેનામાંથી અશ્મિ બળતણ કયું છે?

7 / 25

ઉનાળામાં તળાવોમાં ઘણા માછલીઓ મરી જવાની ઘટના બને છે જેની પાછળનું કારણ ...................

8 / 25

સંતુલિત પર્યાવરણ માટે કુલ ભૌગોલિક વિસ્તારનો કેટલા ટકા વિસ્તાર જંગલ વિસ્તાર હોવો જોઈએ?

9 / 25

સામાન્યત: રાસયણિક અને જૈવિક પૃથક્કરણની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું પાણી સૌથી સારું ગણાય?

10 / 25

નીચેના બળતણો પૈકી હવા પ્રદૂષણની રીતે સૌથી શુદ્ધ કયું ગણાય છે?

11 / 25

સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ નીચેના કારણે ફેલાશે?

12 / 25

વાહનો માટે જરૂરી “પી.યુ.સી.” સર્ટિફિકેટનું આખું નામ શું છે?

13 / 25

વૃક્ષોના રક્ષણ માટેના ચીપકો આંદોલન સાથે નીચેના પૈકી કોણે નેતૃત્વ પૂરું પાડયું હતું?

14 / 25

હવાના પ્રદૂષણના નિયંત્રણ અને અટકાવનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો

15 / 25

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?

16 / 25

પ્રકાશરસાયણિક ધુમાડો કોના વડે થતાપ્રદૂષણનું પરિણામ છે?

17 / 25

પર્યાવરણીય સમસ્યાઓની જાગૃતિ માટે વિશ્વ સ્તરે સૌ પ્રથમ સ્વીડનના કયા શહેરમાં ‘પૃથ્વી પરિષદ’ નું આયોજન થયું હતું?

18 / 25

ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે?

19 / 25

ભારત સરકાર દ્વારા ઘોંઘાટને હવાના પ્રદૂષક તરીકે ગણવા માટે કઈ સાલમાં સુધારો સૂચવાયો ?

20 / 25

પાણીમાં કાર્બનિક પદાર્થ ઉમેરવાથી શું અસર થશે?

21 / 25

ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે?

22 / 25

કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે?

23 / 25

રાત્રે વૃક્ષોની નીચે ણ સૂવું જોઈએ, કારણ કે....................?

24 / 25

નીચે આપેલામાંથી કયો વાયુ પ્રદૂષક નથી?

25 / 25

સામાન્ય રીતે કાર્બનિક પ્રદૂષણની માત્રા દર્શવવા માટે નીચેના કયા પ્રદૂષકનો ઉપયોગ થાય છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 58%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!