અહીં ભારતના ઇતિહાસમાં થયેલી મુખ્ય ક્રાંતિકારી ઘટનાઓ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ક્રાંતિકારી ઘટનાનું વર્ષ, સ્થાન અને તેની સાથે જોડાયેલા ક્રાંતિકારીઓ વિશે માહિતી આપેલી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે.
મુખ્ય ક્રાંતિકારી ઘટનાઓ
ઘટના | વર્ષ | સ્થાન | ક્રાંતિકારી |
કમિશન રેન્ડ અને એયર્સ હત્યાકાંડ | 1897 | પૂના | ચાફેકર ભાઈઓ |
કિંગ્સફર્ડની હત્યાનો પ્રયાસ | 1908 | મુઝફ્ફરપૂર | પ્રફુલ ચાંકી અને ખુદીરામ બોઝ |
જેક્સન હત્યાકાંડ | 1909 | નાસિક | અનંત કંટારે |
કર્નલ વાઈલી હત્યાકાંડ | 1909 | લંડન | મદનલાલ ઢીંગરા |
વાયસરોય હાર્ડિંગની હત્યાનો પ્રયાસ | 1912 | દિલ્હી | વસંત કુમાર |
કાકોરી ટ્રેન લૂંટ | 1925 | કાકોરી | રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકૂલ્લાહખાન |
સોન્ડર્સ હત્યાકાંડ | 1928 | લાહોર | ભગતસિંહ |
શસ્ત્રાગાર લૂંટકાંડ | 1930 | ચટગાંવ | માસ્ટર સૂર્યસેન |
જનરલ ડાયર હત્યાકાંડ | 1940 | લંડન | ઉધમસિંહ |
4Gujarat સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી મટરીયલ ઉપલબ્ધ કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની ક્વિઝ, pdf, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ, સિલેબસ તથા જૂના પેપર, ગુજરાતનું જનરલ નોલેજ, ભારતનું જનરલ નોલેજ અને વિશ્વનું જનરલ નોલેજ મળશે.